Rajkotમાં પ્રથમવાર રમાશે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ, 10-15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ
રાજકોટ વાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં પ્રથમાવર રમાંસે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને આયેલેન્ડ વચ્ચે 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાશે. જેમાં રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચ રમાશે. રાજકોટમાં આંતર્રાષ્ટ્રીય હિલાવાર મહિલા ક્રિકેટ મેચ રમતા ક્રિકેટ રસિકો ભારે ઉત્તેજના..ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે ODI અને T20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. પહેલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે સીરિઝ રમશે, ત્યારબાદ તેનો મુકાબલો આયરલેન્ડની ટીમ સાથે થશે. BCCI દ્વારા આજે આ બંને સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.રાજકોટમાં પ્રથમવાર રમાશે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 10થી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાશે ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાશે મેચ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચનું આયોજન પ્રથમ સિરીઝ વેસ્ટ ઈન્ડિઝ સાથે થશેસૌથી પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ડિસેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. જ્યાં મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમાશે. T20 સિરીઝની તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જે બાદ બરોડામાં ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. વનડે સિરીઝની પ્રથમ બે મેચ બપોરે 1.30 કલાકે અને ત્રીજી મેચ સવારે 9:30 કલાકે રમાશે.T20 સિરીઝ શેડ્યૂલ ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (પહેલી T20 મેચ) – 15 ડિસેમ્બર ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (બીજી T20 મેચ) – 17 ડિસેમ્બર ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (ત્રીજી T20 મેચ) – 19 ડિસેમ્બર ODI સિરીઝ શેડ્યૂલ ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (પહેલી ODI) – 22 ડિસેમ્બર ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (બીજી ODI) - 24 ડિસેમ્બર ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (ત્રીજી ODI) - 27 ડિસેમ્બરઆયર્લેન્ડ સામેની સિરીઝનું શેડ્યુલ વેસ્ટ ઈન્ડિઝ બાદ આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2025માં ભારતનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયા રાજકોટમાં આયર્લેન્ડ સાથે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સામે IDFC ફર્સ્ટ બેંક ODI સિરીઝ ICC મહિલા ચેમ્પિયનશિપનો ભાગ છે.ODI સિરીઝ શેડ્યૂલ ભારત વિ આયર્લેન્ડ (પહેલી ODI) – 10 જાન્યુઆરી ભારત વિ આયર્લેન્ડ (બીજી ODI) - 12 જાન્યુઆરી ભારત વિ આયર્લેન્ડ (ત્રીજી ODI) – 15 જાન્યુઆરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ વાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં પ્રથમાવર રમાંસે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને આયેલેન્ડ વચ્ચે 10 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાશે. જેમાં રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચ રમાશે.
રાજકોટમાં આંતર્રાષ્ટ્રીય હિલાવાર મહિલા ક્રિકેટ મેચ રમતા ક્રિકેટ રસિકો ભારે ઉત્તેજના..ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટૂંક સમયમાં વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સાથે ODI અને T20 સિરીઝ રમશે. જેના માટે વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે જઈ રહી છે. પહેલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સાથે સીરિઝ રમશે, ત્યારબાદ તેનો મુકાબલો આયરલેન્ડની ટીમ સાથે થશે. BCCI દ્વારા આજે આ બંને સિરીઝના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.
રાજકોટમાં પ્રથમવાર રમાશે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ
- આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
- 10થી 15 જાન્યુઆરી વચ્ચે 3 મેચ રમાશે
- ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાશે મેચ
- નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચનું આયોજન
પ્રથમ સિરીઝ વેસ્ટ ઈન્ડિઝ સાથે થશે
સૌથી પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ ડિસેમ્બરમાં ભારતનો પ્રવાસ કરશે. જ્યાં મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝ રમાશે. T20 સિરીઝની તમામ મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જે બાદ બરોડામાં ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. વનડે સિરીઝની પ્રથમ બે મેચ બપોરે 1.30 કલાકે અને ત્રીજી મેચ સવારે 9:30 કલાકે રમાશે.
T20 સિરીઝ શેડ્યૂલ
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (પહેલી T20 મેચ) – 15 ડિસેમ્બર
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (બીજી T20 મેચ) – 17 ડિસેમ્બર
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (ત્રીજી T20 મેચ) – 19 ડિસેમ્બર
ODI સિરીઝ શેડ્યૂલ
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (પહેલી ODI) – 22 ડિસેમ્બર
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (બીજી ODI) - 24 ડિસેમ્બર
- ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ (ત્રીજી ODI) - 27 ડિસેમ્બર
આયર્લેન્ડ સામેની સિરીઝનું શેડ્યુલ
વેસ્ટ ઈન્ડિઝ બાદ આયર્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ જાન્યુઆરી 2025માં ભારતનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયા રાજકોટમાં આયર્લેન્ડ સાથે ત્રણ મેચની વનડે સિરીઝ રમશે. વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ સામે IDFC ફર્સ્ટ બેંક ODI સિરીઝ ICC મહિલા ચેમ્પિયનશિપનો ભાગ છે.
ODI સિરીઝ શેડ્યૂલ
- ભારત વિ આયર્લેન્ડ (પહેલી ODI) – 10 જાન્યુઆરી
- ભારત વિ આયર્લેન્ડ (બીજી ODI) - 12 જાન્યુઆરી
- ભારત વિ આયર્લેન્ડ (ત્રીજી ODI) – 15 જાન્યુઆરી