Diwali 2024: રાજ્યમાં જામ્યો દિવાળી માહોલ, અમદાવાદ, સુરત, વડોદરાના બજારોમાં ભારે ભીડ

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યોના મહાનગરોની બજારોમાં દિવાળીની ખરીદી માટે લોકો ઉમટ્યાં છે. અમદાવાદ, સુરત, વડોદરા શહેરમાં રહેતા સ્થાનિક લોકો દિવાળીની ખરીદી માટે ઉમટ્યાં છે. શહેરોના બજારમાં ગ્રામ્ય વિસ્તારના રહેતા લોકોની ભીડ જોવા મળતા વેપાર ખુશ ખૂશાલ જોવા મળી રહ્યા છે.દિવાળીનો તહેવાર નજીક આવતાં જ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સ્ટોલ અને દુકાનદારોએ દિવાળીની ખરીદી માટે વિવિધ પ્રકારની આકર્ષક વસ્તુઓ મૂકી છે. ઘરને સજાવટ કરવા માટેના રંગબેરંગી તોરણ, ડિઝાઇનર તોરણ, વિવિધ પ્રકારના દીવડા, રંગોળી બનાવવા માટેના સ્ટીકરો, ડેકોરેશનની રંગબેરંગી વસ્તુઓ, એલઈડી લાઈટો, રોશની, કંકુ પગલા, સાથિયા સહિતની અનેક વસ્તુઓ બજારમાં છવાયેલી જોવા મળી રહી છે.દિવાળીના તહેવારને લઈને લોકો પણ ઉત્સાહભેર બજારોમાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. દરેક વ્યક્તિ પોતાના ઘરને રોશનીથી શણગારીને દિવાળીની ઉજવણી કરવા માટે તત્પર છે. બજારોમાં વિવિધ પ્રકારની ડિઝાઇન અને કદના દીવડાઓ ઉપલબ્ધ છે. લોકો પોતાના ઘરની શોભા વધારવા માટે વિવિધ પ્રકારના દીવડા ખરીદી રહ્યા છે. રંગોળી બનાવવા માટેના સ્ટીકરો અને ડેકોરેશનની વસ્તુઓ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. લોકો પોતાના ઘરના દરવાજા અને દિવાલો પર રંગોળી બનાવીને તેને સુંદર બનાવી રહ્યા છે. દિવાળીને લઈને રાજ્યમાં ખરીદીનો માહોલ જામ્યો છે. દિવાળીના તહેવારને લઈ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરામાં બજારોમાં ભીડ જોવા મળી રહી છે.  વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે ગ્રાહકો ઉમટ્યા છે. દિવાળીને લઈને માર્કેટમાં ખરીદી કરવા લોકોની ભીડ જામી છે. દિવાળીના તહેવારને લઈને બજારોમાં ગીચ માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે મળીને દિવાળીની ખરીદી કરી રહ્યા છે. દુકાનદારો પણ દિવાળીની ખરીદીને લઈને ખૂબ જ ખુશ છે.

Diwali 2024: રાજ્યમાં જામ્યો દિવાળી માહોલ, અમદાવાદ, સુરત, વડોદરાના બજારોમાં ભારે ભીડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યોના મહાનગરોની બજારોમાં દિવાળીની ખરીદી માટે લોકો ઉમટ્યાં છે. અમદાવાદ, સુરત, વડોદરા શહેરમાં રહેતા સ્થાનિક લોકો દિવાળીની ખરીદી માટે ઉમટ્યાં છે. શહેરોના બજારમાં ગ્રામ્ય વિસ્તારના રહેતા લોકોની ભીડ જોવા મળતા વેપાર ખુશ ખૂશાલ જોવા મળી રહ્યા છે.

દિવાળીનો તહેવાર નજીક આવતાં જ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સ્ટોલ અને દુકાનદારોએ દિવાળીની ખરીદી માટે વિવિધ પ્રકારની આકર્ષક વસ્તુઓ મૂકી છે. ઘરને સજાવટ કરવા માટેના રંગબેરંગી તોરણ, ડિઝાઇનર તોરણ, વિવિધ પ્રકારના દીવડા, રંગોળી બનાવવા માટેના સ્ટીકરો, ડેકોરેશનની રંગબેરંગી વસ્તુઓ, એલઈડી લાઈટો, રોશની, કંકુ પગલા, સાથિયા સહિતની અનેક વસ્તુઓ બજારમાં છવાયેલી જોવા મળી રહી છે.

દિવાળીના તહેવારને લઈને લોકો પણ ઉત્સાહભેર બજારોમાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. દરેક વ્યક્તિ પોતાના ઘરને રોશનીથી શણગારીને દિવાળીની ઉજવણી કરવા માટે તત્પર છે. બજારોમાં વિવિધ પ્રકારની ડિઝાઇન અને કદના દીવડાઓ ઉપલબ્ધ છે. લોકો પોતાના ઘરની શોભા વધારવા માટે વિવિધ પ્રકારના દીવડા ખરીદી રહ્યા છે. રંગોળી બનાવવા માટેના સ્ટીકરો અને ડેકોરેશનની વસ્તુઓ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. લોકો પોતાના ઘરના દરવાજા અને દિવાલો પર રંગોળી બનાવીને તેને સુંદર બનાવી રહ્યા છે.

દિવાળીને લઈને રાજ્યમાં ખરીદીનો માહોલ જામ્યો છે. દિવાળીના તહેવારને લઈ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરામાં બજારોમાં ભીડ જોવા મળી રહી છે.  વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે ગ્રાહકો ઉમટ્યા છે. દિવાળીને લઈને માર્કેટમાં ખરીદી કરવા લોકોની ભીડ જામી છે. દિવાળીના તહેવારને લઈને બજારોમાં ગીચ માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે મળીને દિવાળીની ખરીદી કરી રહ્યા છે. દુકાનદારો પણ દિવાળીની ખરીદીને લઈને ખૂબ જ ખુશ છે.