Gujarat ATSએ પાકિસ્તાન ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલા એક વ્યકિતની પોરબંદરથી કરી ધરપકડ

ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર ઝડપાયો સોશિયલ મિડીયા થકી માહિતી મોકલનાર જાસૂસ ઝડપાયો પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ને ગુપ્ત માહિતી પુરી પાડતો હતો ગુજરાત ATSએ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર વ્યકિતની પોરબંદરથી ધરપકડ કરી છે,સોશિયલ મિડીયા થકી આ વ્યકિત માહિતી મોકલીને જાસૂસનુ કામ પૂરુ પાડતો હતો,ISISના સંપર્કમા રહીVS મોકલતો હતો ગુપ્ત માહતિ,હાલ ગુજરાત ATSએ આ વ્યકિતની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે. જામનગરથી એક પાકિસ્તાની હેન્ડલરની કરી હતી ધરપકડ ભારતમાંથી મોબાઇલ સીમ કાર્ડ ખરીદીને તેમાં વોટ્સએપ એક્ટીવ કરીને પાકિસ્તાનમાં મંગાવ્યા બાદ વોટ્સએપ મારફતે ભારતીય સેના સાથે સંકળાયેલા સૈનિકો કે અધિકારીઓને વાયરસ મોકલીને ફોન હેક કરીને સંવેદનશીલ માહિતી મેળવવામાં આવતી હોવાના કૌભાડનો પર્દાફાશ કરાયો હતો. ગુજરાત એટીએસ દ્વારા જામનગરના બેડી ગામમાં રહેતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જેણે ખરીદેલા સીમ કાર્ડની મદદથી પાકિસ્તાની જાસુસોએ ભારતીય વાયુ સેનાના એક સૈનિકનો મોબાઇલ ફોન હેક કરીને સંવેદનશીલ માહિતી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આંતકીઓ ઝડપ્યા ISISના આતંકીઓને અમદાવાદ એરપોર્ટ પરથી પકડવા મામલે ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ATS દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ATS દ્વારા ખુલાસો કરીને તપાસમાં સામે આવેલી વિગતોની માહિતી આપવામાં આવી હતી. ગુજરાત ATS દ્વારા આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યુ છે કે, આતંકીઓની તપાસમાં ચારેય આતંકીઓના આત્મઘાતી હુમલો કરવાની શપથ લેતો વિડીયો મળી આવ્યો છે. તમિલ ભાષામાં આ શપથ લેવામાં આવી હતી તેવું સામે આવ્યુ છે. જેમા તેઓ બોલી રહ્યા છે કે, ISISનો બગદાદી અને પાકિસ્તાનનો અબુ અમારા આકા છે. અમે તેને સમર્પિત છીએ અને તેના દરેક આદેશનું પાલન કરવા તત્પર છીએ. ગાંધીનગરથી ઝડપી હતી ડ્રગ્સ ફેકટરી ગુજરાત ATS અને NCBએ આજે રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમજ ગુજરાતમાંથી 1 ફેકટરી ઝડપી પાડી છે. ગુજરાતના ગાંધીનગર પાસે પકડાઈ એક ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Gujarat ATSએ  પાકિસ્તાન ઈન્ટેલિજન્સ સાથે સંકળાયેલા એક વ્યકિતની પોરબંદરથી કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર ઝડપાયો
  • સોશિયલ મિડીયા થકી માહિતી મોકલનાર જાસૂસ ઝડપાયો
  • પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ને ગુપ્ત માહિતી પુરી પાડતો હતો

ગુજરાત ATSએ ભારતની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર વ્યકિતની પોરબંદરથી ધરપકડ કરી છે,સોશિયલ મિડીયા થકી આ વ્યકિત માહિતી મોકલીને જાસૂસનુ કામ પૂરુ પાડતો હતો,ISISના સંપર્કમા રહીVS મોકલતો હતો ગુપ્ત માહતિ,હાલ ગુજરાત ATSએ આ વ્યકિતની અટકાયત કરીને વધુ તપાસ હાથધરી છે.

જામનગરથી એક પાકિસ્તાની હેન્ડલરની કરી હતી ધરપક

ભારતમાંથી મોબાઇલ સીમ કાર્ડ ખરીદીને તેમાં વોટ્સએપ એક્ટીવ કરીને પાકિસ્તાનમાં મંગાવ્યા બાદ વોટ્સએપ મારફતે ભારતીય સેના સાથે સંકળાયેલા સૈનિકો કે અધિકારીઓને વાયરસ મોકલીને ફોન હેક કરીને સંવેદનશીલ માહિતી મેળવવામાં આવતી હોવાના કૌભાડનો પર્દાફાશ કરાયો હતો. ગુજરાત એટીએસ દ્વારા જામનગરના બેડી ગામમાં રહેતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જેણે ખરીદેલા સીમ કાર્ડની મદદથી પાકિસ્તાની જાસુસોએ ભારતીય વાયુ સેનાના એક સૈનિકનો મોબાઇલ ફોન હેક કરીને સંવેદનશીલ માહિતી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો.

અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આંતકીઓ ઝડપ્યા

ISISના આતંકીઓને અમદાવાદ એરપોર્ટ પરથી પકડવા મામલે ગુજરાત ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ATS દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ATS દ્વારા ખુલાસો કરીને તપાસમાં સામે આવેલી વિગતોની માહિતી આપવામાં આવી હતી. ગુજરાત ATS દ્વારા આપેલી માહિતીમાં જણાવવામાં આવ્યુ છે કે, આતંકીઓની તપાસમાં ચારેય આતંકીઓના આત્મઘાતી હુમલો કરવાની શપથ લેતો વિડીયો મળી આવ્યો છે. તમિલ ભાષામાં આ શપથ લેવામાં આવી હતી તેવું સામે આવ્યુ છે. જેમા તેઓ બોલી રહ્યા છે કે, ISISનો બગદાદી અને પાકિસ્તાનનો અબુ અમારા આકા છે. અમે તેને સમર્પિત છીએ અને તેના દરેક આદેશનું પાલન કરવા તત્પર છીએ.

ગાંધીનગરથી ઝડપી હતી ડ્રગ્સ ફેકટરી

ગુજરાત ATS અને NCBએ આજે રાજસ્થાન અને ગુજરાતમાં મોટી કાર્યવાહી કરીને રાજસ્થાનમાંથી ડ્રગ્સની બે ફેક્ટરી તેમજ ગુજરાતમાંથી 1 ફેકટરી ઝડપી પાડી છે. ગુજરાતના ગાંધીનગર પાસે પકડાઈ એક ફેક્ટરીમાંથી 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત કરાયું છે. કાર્યવાહી દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.