Gujarat: 24 કલાકમાં 236 તાલુકાઓમાં વરસાદ, જાણો કયા થઇ સૌથી વધુ મેઘમહેર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ 35 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ વડોદરામાં 9 ઇંચ, તિલકવાડામાં 9 ઇંચ વરસાદ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેમાં 24 કલાકમાં 236 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. તેમજ 35 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. સૌથી વધુ બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. વડોદરામાં 9 ઇંચ, તિલકવાડામાં 9 ઇંચ તેમજ પાદરામાં 8.5 ઇંચ, ભરૂચમાં 7.5 ઇંચ અને ખેરગામમાં 6.5 ઇંચ, નસવાડીમાં 6 ઇંચ વરસાદ આવ્યો છે.નાંદોદ અને સિનોરમાં 6-6 ઇંચ વરસાદ આવ્યો નાંદોદ અને સિનોરમાં 6-6 ઇંચ વરસાદ, ઝગડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ, દહેગામ અને હાંસોટમાં 5-5 ઇંચ વરસાદ, સુરતના મહુવા અને સુબિરમાં 5-5 ઇંચ વરસાદ , હાંસોલ અને સંખેડામાં 5-5 ઇંચ વરસાદ, વાગરા અને માંગરોળમાં 4.5 ઇંચ વરસાદ, દાહોદ અને કરજણમાં 4.5 ઇંચ વરસાદ, વઘઇ અને બારડોલીમાં 4.25 ઇંચ વરસાદ, કપડવંજ અને વાલીયામાં 4-4 ઇંચ વરસાદ તેમજ તલોદ, ખંભાત અને પલસાણામાં 4-4 ઇંચ વરસાદ આવ્યો છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. તેમજ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તથા દ્વારકા, અમરેલી, ભાવનગર અને સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, છોટા ઉદેપુર, આણંદમાં રેડ એલર્ટ છે. તેમજ જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગરમાં યલો એલર્ટ છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે. તેથી માછીમારોને અપીલ કરવામાં આવી છે કે દરિયો ન ખેડવો.

Gujarat: 24 કલાકમાં 236 તાલુકાઓમાં વરસાદ, જાણો કયા થઇ સૌથી વધુ મેઘમહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ
  • 35 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ
  • વડોદરામાં 9 ઇંચ, તિલકવાડામાં 9 ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેમાં 24 કલાકમાં 236 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. તેમજ 35 તાલુકાઓમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ આવ્યો છે. સૌથી વધુ બોરસદમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. વડોદરામાં 9 ઇંચ, તિલકવાડામાં 9 ઇંચ તેમજ પાદરામાં 8.5 ઇંચ, ભરૂચમાં 7.5 ઇંચ અને ખેરગામમાં 6.5 ઇંચ, નસવાડીમાં 6 ઇંચ વરસાદ આવ્યો છે.

નાંદોદ અને સિનોરમાં 6-6 ઇંચ વરસાદ આવ્યો

નાંદોદ અને સિનોરમાં 6-6 ઇંચ વરસાદ, ઝગડિયા અને અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ, દહેગામ અને હાંસોટમાં 5-5 ઇંચ વરસાદ, સુરતના મહુવા અને સુબિરમાં 5-5 ઇંચ વરસાદ , હાંસોલ અને સંખેડામાં 5-5 ઇંચ વરસાદ, વાગરા અને માંગરોળમાં 4.5 ઇંચ વરસાદ, દાહોદ અને કરજણમાં 4.5 ઇંચ વરસાદ, વઘઇ અને બારડોલીમાં 4.25 ઇંચ વરસાદ, કપડવંજ અને વાલીયામાં 4-4 ઇંચ વરસાદ તેમજ તલોદ, ખંભાત અને પલસાણામાં 4-4 ઇંચ વરસાદ આવ્યો છે.

આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. તેમજ કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તથા દ્વારકા, અમરેલી, ભાવનગર અને સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, છોટા ઉદેપુર, આણંદમાં રેડ એલર્ટ છે. તેમજ જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર તથા અમદાવાદ, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગરમાં યલો એલર્ટ છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે. તેથી માછીમારોને અપીલ કરવામાં આવી છે કે દરિયો ન ખેડવો.