Rajkot TRP Game Zone અગ્નિકાંડ: સર્કિટ હાઉસમાં હાઈ લેવલ બેઠક શરૂ

હાઈલેવલ કમિટીની બેઠકમાં ગાંધીનગરથી 3 અધિકારીઓ પહોંચ્યાઅગ્રિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તર સીટની રચના કરવામાં માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્રિકાંડ મામલે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે હાઈ લેવલ કમિટીની બેઠક યોજાઈ છે. આ હાઈલેવલ કમિટીની બેઠકમાં ગાંધીનગરથી 3 અધિકારીઓ પહોંચ્યા છે. બેઠકમાં અશ્વિનીકુમાર, રાજકુમાર બેનીવાલ અને મનીષા ચંદ્રા હાજર છે. અગ્રિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તર સીટની રચના કરાઈ આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ડી.પી.દેસાઈ સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર છે. તમને જણાવી દઈએ કે આ અગ્રિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તર સીટની રચના કરવામાં આવી છે. બેઠકમાં બનાવો અંગે જરૂરી વિગતો મેળવવામાં આવશે આ સિવાય પણ બેઠકમાં પી. સ્વરૂપ,કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, ડીસીપી ક્રાઈમ ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ, મનપાના ચીફ ફાયર ઓફિસર ઈલિયાસ ખેર, એફએસએલના અધિકારી, માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારી સહિતના વિભાગના અન્ય અધિકારીઓ હાજર છે. આ બેઠકમાં સત્ય શોધક કમિટી દ્વારા બનાવો અંગે જરૂરી વિગતો મેળવવામાં આવશે. 

Rajkot TRP Game Zone અગ્નિકાંડ: સર્કિટ હાઉસમાં હાઈ લેવલ બેઠક શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હાઈલેવલ કમિટીની બેઠકમાં ગાંધીનગરથી 3 અધિકારીઓ પહોંચ્યા
  • અગ્રિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તર સીટની રચના કરવામાં
  • માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં હાજર

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્રિકાંડ મામલે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે હાઈ લેવલ કમિટીની બેઠક યોજાઈ છે. આ હાઈલેવલ કમિટીની બેઠકમાં ગાંધીનગરથી 3 અધિકારીઓ પહોંચ્યા છે. બેઠકમાં અશ્વિનીકુમાર, રાજકુમાર બેનીવાલ અને મનીષા ચંદ્રા હાજર છે.

અગ્રિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તર સીટની રચના કરાઈ

આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ડી.પી.દેસાઈ સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર છે. તમને જણાવી દઈએ કે આ અગ્રિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ સ્તર સીટની રચના કરવામાં આવી છે.

બેઠકમાં બનાવો અંગે જરૂરી વિગતો મેળવવામાં આવશે

આ સિવાય પણ બેઠકમાં પી. સ્વરૂપ,કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા, ડીસીપી ક્રાઈમ ડોક્ટર પાર્થ રાજસિંહ ગોહિલ, મનપાના ચીફ ફાયર ઓફિસર ઈલિયાસ ખેર, એફએસએલના અધિકારી, માર્ગ એન્ડ મકાન વિભાગના અધિકારી સહિતના વિભાગના અન્ય અધિકારીઓ હાજર છે. આ બેઠકમાં સત્ય શોધક કમિટી દ્વારા બનાવો અંગે જરૂરી વિગતો મેળવવામાં આવશે.