Kutchના દરિયા કિનારેથી ડ્રગ્સના નવા 19 પેકેટ મળ્યા

જખૌ દરિયા કિનારેથી ડ્રગ્સના બિનવારસી પેકેજ મળ્યા BSFના પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા પેકેટ 18 જૂને BSFને ડ્રગ્સના 23 પેકેટ મળ્યા હતા કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સના 19 પેકેટ મળ્યા છે. જેમાં જખૌ દરિયા કિનારેથી ડ્રગ્સના બિનવારસી પેકેજ મળ્યા છે. તેમાં BSFના પેટ્રોલિંગ દરમિયાન પેકેટ મળી આવ્યા છે. ત્યારે 18 જૂને BSFને ડ્રગ્સના 23 પેકેટ મળ્યા હતા. કચ્છના દરિયા કિનારેથી બિન વારસુ ડ્રગ્સના પેકેટ મળતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે. કચ્છના દરિયા કિનારેથી સતત માદક પદાર્થના પેકેટ મળી રહ્યા છે કચ્છના દરિયા કિનારેથી સતત માદક પદાર્થના પેકેટ મળી રહ્યા છે. ગુજરાતનો દરિયો કિનારો હવે ડ્રગ્સ માફિયાઓ માટે ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયું છે. ત્યારે કચ્છ અને દ્વારકા બાદ પોરબંદરના દરિયા કિનારા પર પણ ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. પોલીસ વિભાગે સત્તાવાર રીતે સાત પેકેટમાં 8 કિલો 192 ગ્રામ ડ્રગ્સ હોવાનું જણાવ્યું છે. આ પેકેટની એટલે કે મરેઝુઆનાની (હાસીશ ) કિંમત 12 લાખ હોવાનું જાહેર કર્યું છે. પોરબંદરના ASP ના જણાવ્યા અનુસાર, પોરબંદરના દરિયા કિનારા પર હારબર પોલીસ મથક વિસ્તારમાંથી છ પેકેટ મળી આવ્યા હતા. અને માધવપુર પોલીસ ચોકી વિસ્તારમાં એક પેકેટ મરેઝુઆના નામનું ચરસ મળી આવ્યું છે. જેનું વજન ગાંધીનગર સ્થિત નરકોટિક્સ વિભાગના જણાવ્યા અનુસાર, કુલ 8 કિલો 192 ગ્રામ છે અને તેની અંદાજીત કિંમત 12 લાખ જેટલી આંકવામાં આવી છે. આ પ્રકારના પદાર્થ મળે ત્યારે સૌ પ્રથમ FSL તપાસ થાય છે સર્ચ ઓપરેશનમાં ક્યારે પણ આ પ્રકારના પદાર્થ મળે ત્યારે સૌ પ્રથમ FSL તપાસ થાય છે. ત્યાર બાદ NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધાય છે. આથી સંપૂર્ણ કાર્યવાહી અને ચકાસણી બાદ આ પેકેટમાં મારેઝુઆના હાસિસ ડ્રગ્સ હોવાનું ખુલ્યું છે. આ તમામ પેકેટ બાબતે કેસ નોંધાઇ ગયો છે.

Kutchના દરિયા કિનારેથી ડ્રગ્સના નવા 19 પેકેટ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જખૌ દરિયા કિનારેથી ડ્રગ્સના બિનવારસી પેકેજ મળ્યા
  • BSFના પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા પેકેટ
  • 18 જૂને BSFને ડ્રગ્સના 23 પેકેટ મળ્યા હતા

કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સના 19 પેકેટ મળ્યા છે. જેમાં જખૌ દરિયા કિનારેથી ડ્રગ્સના બિનવારસી પેકેજ મળ્યા છે. તેમાં BSFના પેટ્રોલિંગ દરમિયાન પેકેટ મળી આવ્યા છે. ત્યારે 18 જૂને BSFને ડ્રગ્સના 23 પેકેટ મળ્યા હતા. કચ્છના દરિયા કિનારેથી બિન વારસુ ડ્રગ્સના પેકેટ મળતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ છે.

કચ્છના દરિયા કિનારેથી સતત માદક પદાર્થના પેકેટ મળી રહ્યા છે

કચ્છના દરિયા કિનારેથી સતત માદક પદાર્થના પેકેટ મળી રહ્યા છે. ગુજરાતનો દરિયો કિનારો હવે ડ્રગ્સ માફિયાઓ માટે ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયું છે. ત્યારે કચ્છ અને દ્વારકા બાદ પોરબંદરના દરિયા કિનારા પર પણ ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. પોલીસ વિભાગે સત્તાવાર રીતે સાત પેકેટમાં 8 કિલો 192 ગ્રામ ડ્રગ્સ હોવાનું જણાવ્યું છે. આ પેકેટની એટલે કે મરેઝુઆનાની (હાસીશ ) કિંમત 12 લાખ હોવાનું જાહેર કર્યું છે. પોરબંદરના ASP ના જણાવ્યા અનુસાર, પોરબંદરના દરિયા કિનારા પર હારબર પોલીસ મથક વિસ્તારમાંથી છ પેકેટ મળી આવ્યા હતા. અને માધવપુર પોલીસ ચોકી વિસ્તારમાં એક પેકેટ મરેઝુઆના નામનું ચરસ મળી આવ્યું છે. જેનું વજન ગાંધીનગર સ્થિત નરકોટિક્સ વિભાગના જણાવ્યા અનુસાર, કુલ 8 કિલો 192 ગ્રામ છે અને તેની અંદાજીત કિંમત 12 લાખ જેટલી આંકવામાં આવી છે.

આ પ્રકારના પદાર્થ મળે ત્યારે સૌ પ્રથમ FSL તપાસ થાય છે

સર્ચ ઓપરેશનમાં ક્યારે પણ આ પ્રકારના પદાર્થ મળે ત્યારે સૌ પ્રથમ FSL તપાસ થાય છે. ત્યાર બાદ NDPS એક્ટ હેઠળ ગુન્હો નોંધાય છે. આથી સંપૂર્ણ કાર્યવાહી અને ચકાસણી બાદ આ પેકેટમાં મારેઝુઆના હાસિસ ડ્રગ્સ હોવાનું ખુલ્યું છે. આ તમામ પેકેટ બાબતે કેસ નોંધાઇ ગયો છે.