Savliના ધારાસભ્ય કેતન ઈનામદારનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના આક્ષેપ મોકસીના સરપંચ, તલાટી સામે ગેરરીતિ કરે છે અંગત વ્યક્તિઓ પાસેથી ઓછો વેરો વસૂલાય છે ધારાસભ્ય કેતન ઈનામદારનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના આક્ષેપ છે કે મોકસીના સરપંચ, તલાટી ગેરરીતિ કરે છે. જિલ્લા વિકાસ અધિકારીને તપાસ કરવા માગ કરી છે. તેમજ જણાવ્યું છે કે અંગત વ્યક્તિઓ પાસેથી ઓછો વેરો વસૂલાય છે. તેમજ ઝુપડપટ્ટીમાં રહેતા લોકો પાસેથી વધુ રકમ લેવાય છે. વેરા પેટે ઉઘરાવેલા નાણાં જમા કરાવતા નથી કેતન ઈનામદારે આક્ષેપ કરતા જણાવ્યું છે કે વેરા પેટે ઉઘરાવેલા નાણાં જમા કરાવતા નથી. સાવલીના ધારાસભ્ય કેતન નામદાર દ્વારા મોકસી ગામના સરપંચ, તલાટી તેમજ તેમના મળતીયાવો દ્વારા પંચાયતના વહીવટમાં ગેરરીતિ આચારી હોવાનો આક્ષેપ કરીને જિલ્લા વિકાસ અધિકારીને તટસ્થ તપાસ કરવાની માગણી કરતો પત્ર પાઠવ્યો છે. પંચાયતના બેન્ક એકાઉન્ટની ડિટેલ્સમાં સરપંચ, તલાટી અને મળતીયાઓના નામના ચેકો ઉપાડીને વહીવટ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધારાસભ્યના વધુ એક લેટરે રાજકીય ક્ષેત્રમાં ભારે ચર્ચા જગાવી ધારાસભ્ય દ્વારા લેખિત આક્ષેપમાં વેરા પાવતીમાં સરપંચ તલાટીઓના અંગત વ્યક્તિઓના વેરા ઓછા કાપી ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને મોટી રકમની પાવતી ફાડવાનો આક્ષેપ કરવામાં આવેલ છે અને ઉઘરાવેલા નાણાં જમા કરાવેલા નથી. ધારાસભ્યએ જિલ્લા વિકાસ અધિકારીને અંગત રસ લઈને વહીવટ કરતા સરપંચ, તલાટીએ કરેલી ઉચાપતની તપાસ કરી કસુર વારો સામે કાયદાકીય તટસ્થ કાર્યવાહી કરવાની માગ કરતો પત્ર પાઠવ્યો છે. જેમાં સાવલીના ધારાસભ્યના વધુ એક લેટરે રાજકીય ક્ષેત્રમાં ભારે ચર્ચા જગાવી છે.

Savliના ધારાસભ્ય કેતન ઈનામદારનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના આક્ષેપ
  • મોકસીના સરપંચ, તલાટી સામે ગેરરીતિ કરે છે
  • અંગત વ્યક્તિઓ પાસેથી ઓછો વેરો વસૂલાય છે

ધારાસભ્ય કેતન ઈનામદારનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના આક્ષેપ છે કે મોકસીના સરપંચ, તલાટી ગેરરીતિ કરે છે. જિલ્લા વિકાસ અધિકારીને તપાસ કરવા માગ કરી છે. તેમજ જણાવ્યું છે કે અંગત વ્યક્તિઓ પાસેથી ઓછો વેરો વસૂલાય છે. તેમજ ઝુપડપટ્ટીમાં રહેતા લોકો પાસેથી વધુ રકમ લેવાય છે.

વેરા પેટે ઉઘરાવેલા નાણાં જમા કરાવતા નથી

કેતન ઈનામદારે આક્ષેપ કરતા જણાવ્યું છે કે વેરા પેટે ઉઘરાવેલા નાણાં જમા કરાવતા નથી. સાવલીના ધારાસભ્ય કેતન નામદાર દ્વારા મોકસી ગામના સરપંચ, તલાટી તેમજ તેમના મળતીયાવો દ્વારા પંચાયતના વહીવટમાં ગેરરીતિ આચારી હોવાનો આક્ષેપ કરીને જિલ્લા વિકાસ અધિકારીને તટસ્થ તપાસ કરવાની માગણી કરતો પત્ર પાઠવ્યો છે. પંચાયતના બેન્ક એકાઉન્ટની ડિટેલ્સમાં સરપંચ, તલાટી અને મળતીયાઓના નામના ચેકો ઉપાડીને વહીવટ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ધારાસભ્યના વધુ એક લેટરે રાજકીય ક્ષેત્રમાં ભારે ચર્ચા જગાવી

ધારાસભ્ય દ્વારા લેખિત આક્ષેપમાં વેરા પાવતીમાં સરપંચ તલાટીઓના અંગત વ્યક્તિઓના વેરા ઓછા કાપી ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને મોટી રકમની પાવતી ફાડવાનો આક્ષેપ કરવામાં આવેલ છે અને ઉઘરાવેલા નાણાં જમા કરાવેલા નથી. ધારાસભ્યએ જિલ્લા વિકાસ અધિકારીને અંગત રસ લઈને વહીવટ કરતા સરપંચ, તલાટીએ કરેલી ઉચાપતની તપાસ કરી કસુર વારો સામે કાયદાકીય તટસ્થ કાર્યવાહી કરવાની માગ કરતો પત્ર પાઠવ્યો છે. જેમાં સાવલીના ધારાસભ્યના વધુ એક લેટરે રાજકીય ક્ષેત્રમાં ભારે ચર્ચા જગાવી છે.