Gir lion: કોણ કહે છે સિંહના ટોળા નથી હોતા? જુઓ જોરદાર Video
અમરેલીના ધારી ગીર પંથકમાં સિંહો દેખાયા છે. ધારીથી અમરેલીના માર્ગ પર એકસાથે 7 સિંહ જોવા મળ્યા છે. પરબડીના રેલવે ફાટક પાસે 7 સિંહ જોવા મળ્યા છે. ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છે. ધારીથી અમરેલીના માર્ગ પર 7 સિંહોનું ટોળુ જોવા મળ્યું છે. જેમાં પરબડીના રેલવે ફાટક પાસે 7 સિંહોનું ટોળું જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે.વરસાદી માહોલ વચ્ચે 7 સિંહો રેલવે ફાટક નજીકથી પસાર થયા હતા વરસાદી માહોલ વચ્ચે 7 સિંહો રેલવે ફાટક નજીકથી પસાર થયા હતા. જેમાં 7 સિંહ મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. એશિયાટિક લાયન એટલે ગીરનું ઘરેણું કહેવામાં આવે છે કે સિંહના ટોળા ના હોય પણ આ તો ફિલ્મી ડાયલોગ છે. જ્યારે ગુજરાતમાં અને તેમાં પણ ગીર પંથક અને ગિરનારના જંગલની આસપાસ વસવાટ કરતાં લોકો જ જાણે છે કે સત્ય શું છે. હકીકતમાં સિંહ એક સામાજિક પ્રાણી છે અને વિશ્વમાં બરબરી લાયન, આફ્રિકન લાયન અને એશિયાટિક લાયન એવી રીતે ત્રણ પ્રકાર હતા. ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા ગીર જંગલ બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા જોવા મળ્યા હતા. જેમાં એક સાથે 7 સિંહોનો સમુહ ગ્રામ્ય વિસ્તારોમાં લટાર મારતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાયરલ વીડિયો પરબડીના રેલવે ફાટકનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એશિયાટિક લાયન એટલે આપણા ગીરનું અને ગુજરાતનું ઘરેણું. જ્યારે આફ્રિકન લાયન મસાઇમારા સેરેંગેટીમાં છે. પણ કદમાં સૌથી મોટા દેખાવમાં સૌથી સુંદર અને સ્વભાવના સૌથી હિંસક બરબરી લાયન દુર્ભાગ્યવશ લુપ્ત થઇ ગયા છે. હાલમાં જે બરબરી લાયનની પ્રજાતી છે તે આફ્રિકન અને બરબરી લાયનની DNA મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલી પ્રજાતી છે. સિંહને સ્વાહિલી ભાષામાં સિમ્બા કહેવામાં આવે છે. જેને તુર્કી અને મોંગોલિયન ભાષાઓમાં અસલાન તરીકે પણ ઓળખવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના ધારી ગીર પંથકમાં સિંહો દેખાયા છે. ધારીથી અમરેલીના માર્ગ પર એકસાથે 7 સિંહ જોવા મળ્યા છે. પરબડીના રેલવે ફાટક પાસે 7 સિંહ જોવા મળ્યા છે. ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય છે. ધારીથી અમરેલીના માર્ગ પર 7 સિંહોનું ટોળુ જોવા મળ્યું છે. જેમાં પરબડીના રેલવે ફાટક પાસે 7 સિંહોનું ટોળું જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
વરસાદી માહોલ વચ્ચે 7 સિંહો રેલવે ફાટક નજીકથી પસાર થયા હતા
વરસાદી માહોલ વચ્ચે 7 સિંહો રેલવે ફાટક નજીકથી પસાર થયા હતા. જેમાં 7 સિંહ મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. એશિયાટિક લાયન એટલે ગીરનું ઘરેણું કહેવામાં આવે છે કે સિંહના ટોળા ના હોય પણ આ તો ફિલ્મી ડાયલોગ છે. જ્યારે ગુજરાતમાં અને તેમાં પણ ગીર પંથક અને ગિરનારના જંગલની આસપાસ વસવાટ કરતાં લોકો જ જાણે છે કે સત્ય શું છે. હકીકતમાં સિંહ એક સામાજિક પ્રાણી છે અને વિશ્વમાં બરબરી લાયન, આફ્રિકન લાયન અને એશિયાટિક લાયન એવી રીતે ત્રણ પ્રકાર હતા.
ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા
ગીર જંગલ બોર્ડરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના ધામા જોવા મળ્યા હતા. જેમાં એક સાથે 7 સિંહોનો સમુહ ગ્રામ્ય વિસ્તારોમાં લટાર મારતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વાયરલ વીડિયો પરબડીના રેલવે ફાટકનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એશિયાટિક લાયન એટલે આપણા ગીરનું અને ગુજરાતનું ઘરેણું. જ્યારે આફ્રિકન લાયન મસાઇમારા સેરેંગેટીમાં છે. પણ કદમાં સૌથી મોટા દેખાવમાં સૌથી સુંદર અને સ્વભાવના સૌથી હિંસક બરબરી લાયન દુર્ભાગ્યવશ લુપ્ત થઇ ગયા છે. હાલમાં જે બરબરી લાયનની પ્રજાતી છે તે આફ્રિકન અને બરબરી લાયનની DNA મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલી પ્રજાતી છે. સિંહને સ્વાહિલી ભાષામાં સિમ્બા કહેવામાં આવે છે. જેને તુર્કી અને મોંગોલિયન ભાષાઓમાં અસલાન તરીકે પણ ઓળખવામાં આવે છે.