PMJAY કૌભાંડ વિશે આરોગ્યમંત્રીને કેમ ખબર ના પડી? ધંધા દો-ચંદા લોની નીતિથી મેડિકલ માફિયા ફાવી ગયા

Ahmedabad Khyati Hospital Controversy: ફ્રી મેડિકલ કેમ્પના નામે ગરીબ દર્દીઓના જીવ સાથે અખતરાં કરી સરકારી યોજના થકી નાણાં ખંખેરવાનું કૌભાંડ બહાર આવ્યું છે. જેના પગલે રાજ્યમાં આરોગ્ય સેવાઓ પરથી જાણે લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. મહત્ત્વની વાત તો એ છે કે, રાજ્ય સરકારને આઇબીના માધ્યમથી રાજ્ય પ્રવર્તમાન પરિસ્થિતિની રજેરજની વિગતો મળતી હોય છે, ત્યારે હોસ્પિટલમાં દર્દીઓ ‘ગ્રાહક’ બની રહ્યાં છે તે ગંભીર વાતની આરોગ્ય મંત્રી અને સરકારને જાણ સુધ્ધાં થઈ નહીં. જાસૂસી કરવામાં ભાજપ સરકારને કોઈ પહોંચી શકે તેમ નથી. ત્યારે ગુજરાતને લાંછન લાગે તેવી વાતથી સરકાર કેવી રીતે અજાણ રહી તે અંગે મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -