Surat: પાંડેસરામા બિલ્ડિંગ ધરાશાયી, 7 પરિવાર રહેતા હતા

સુરતના પાંડેસરામાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. LIG 512માં બિલ્ડિંગ અચાનક જ ધરાશાયી થયું છે. બ્લોક નં.303નો પાછળનો ભાગ ધરાશાયી થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે 7 પરિવાર આ બિલ્ડિંગમાં રહેતા હતા. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી.2080 ફ્લેટને પાલિકા તરફથી નોટિસ આપવામાં આવી ચૂકી છે ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગ ખાલી કરાવવા અગાઉ નોટિસ અપાઈ હતી. 2016થી મનપા નોટિસ આપી રહી છે પણ હાઉસિંગ સોસાયટીએ આ અંગે કોઈ પગલાં લીધા નથી. LIG 540માં 2080 ફ્લેટને પાલિકા તરફથી નોટિસ આપવામાં આવી ચૂકી છે. ફ્લેટ ખાલી કરાવવાની નોટિસ આપવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી.છોટાઉદેપુરમાં ફરી એકવાર બ્રિજની પેરાફીટ તૂટીછોટાઉદેપુરમાં ફરી એકવાર બ્રિજની પેરાફીટ તૂટી પડી છે. દેવહાંટ ગામે હાઈવે નંબર 56 ઉપર બ્રિજની પેરાફીટ તૂટી ગઈ છે. ફરી એકવાર પેરાફીટ તૂટતા વાહનચાલકો માટે જોખમ તોળાઈ રહ્યું છે. બ્રિજ ઉપર થોડા સમય અગાઉ પણ પેરાફીટ તૂટી જવાની ઘટના સામે આવી હતી. જામનગરમાં મકાનની છત ધરાશાયી થતાં 70 વર્ષીય વૃદ્ધાનું મોત તમને જણાવી દઈએ કે 3 દિવસ પહેલા જ જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે એક મકાનની છત ધરાશાયી ઘટના સામે આવી હતી. કાટમાળ નીચે ફસાઈ જતા એક વ્યકિતનું મોત થયું હતું. મોટા પીરના ચોક વિસ્તારમાં વહેલી સવાર આ ઘટના બની હતી, હુસેનભાઈ ખફી નામના 70 વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું.

Surat: પાંડેસરામા બિલ્ડિંગ ધરાશાયી, 7 પરિવાર રહેતા હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતના પાંડેસરામાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. LIG 512માં બિલ્ડિંગ અચાનક જ ધરાશાયી થયું છે. બ્લોક નં.303નો પાછળનો ભાગ ધરાશાયી થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે 7 પરિવાર આ બિલ્ડિંગમાં રહેતા હતા. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી.

2080 ફ્લેટને પાલિકા તરફથી નોટિસ આપવામાં આવી ચૂકી છે

ઉલ્લેખનીય છે કે આ બિલ્ડિંગ ખાલી કરાવવા અગાઉ નોટિસ અપાઈ હતી. 2016થી મનપા નોટિસ આપી રહી છે પણ હાઉસિંગ સોસાયટીએ આ અંગે કોઈ પગલાં લીધા નથી. LIG 540માં 2080 ફ્લેટને પાલિકા તરફથી નોટિસ આપવામાં આવી ચૂકી છે. ફ્લેટ ખાલી કરાવવાની નોટિસ આપવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી.

છોટાઉદેપુરમાં ફરી એકવાર બ્રિજની પેરાફીટ તૂટી

છોટાઉદેપુરમાં ફરી એકવાર બ્રિજની પેરાફીટ તૂટી પડી છે. દેવહાંટ ગામે હાઈવે નંબર 56 ઉપર બ્રિજની પેરાફીટ તૂટી ગઈ છે. ફરી એકવાર પેરાફીટ તૂટતા વાહનચાલકો માટે જોખમ તોળાઈ રહ્યું છે. બ્રિજ ઉપર થોડા સમય અગાઉ પણ પેરાફીટ તૂટી જવાની ઘટના સામે આવી હતી.

જામનગરમાં મકાનની છત ધરાશાયી થતાં 70 વર્ષીય વૃદ્ધાનું મોત

તમને જણાવી દઈએ કે 3 દિવસ પહેલા જ જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે એક મકાનની છત ધરાશાયી ઘટના સામે આવી હતી. કાટમાળ નીચે ફસાઈ જતા એક વ્યકિતનું મોત થયું હતું. મોટા પીરના ચોક વિસ્તારમાં વહેલી સવાર આ ઘટના બની હતી, હુસેનભાઈ ખફી નામના 70 વર્ષીય વૃદ્ધાનું મોત થયું હતું.