વડોદરામાં નવરાત્રિ દરમિયાન રૃ. 236 કરોડથી વધુના વાહનો વેચાયા
વડોદરા : શહેરમાં પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવેલા લોકોએ નવરાત્રિની ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી અને આજે દશેરાની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ લાખો રૃપિયાના ફાફડા-જલેબીની જયાફત ઉડાવી હતી તો કરોડો રૃપિયાના વાહનોની પણ ખરીદી કરી હતી. પરંપરા મુજબ ક્ષત્રિયોએ શસ્ત્ર પૂજા કરી હતી. પોલીસ વિભાગે પણ શસ્ત્રાગારમાં શસ્ત્રોની પૂજા કરી હતીદશેરાએ શસ્ત્ર પૂજા થઇ : લાખો રૃપિયાના ફાફડા જલેબી ખવાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા : શહેરમાં પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવેલા લોકોએ નવરાત્રિની ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી અને આજે દશેરાની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ લાખો રૃપિયાના ફાફડા-જલેબીની જયાફત ઉડાવી હતી તો કરોડો રૃપિયાના વાહનોની પણ ખરીદી કરી હતી. પરંપરા મુજબ ક્ષત્રિયોએ શસ્ત્ર પૂજા કરી હતી. પોલીસ વિભાગે પણ શસ્ત્રાગારમાં શસ્ત્રોની પૂજા કરી હતી
દશેરાએ શસ્ત્ર પૂજા થઇ : લાખો રૃપિયાના ફાફડા જલેબી ખવાયા