Gandhinagar: ગુજરાત વિધાનસભામાં મંત્રી અને ધારાસભ્યોના ભોજનમાં બેદરકારી
કેન્ટિનમાં પીરસાયેલા ભોજનમાંથી નીકળ્યા વાળ વિધાનસભાની નવી બનેલી કેન્ટિનમાં નીકળ્યો વાળ ડીશમાંથી વાળ નીકળતા પ્લેટ પરત કરવામાં આવી ગુજરાત વિધાનસભા કેન્ટિનના ભોજનમાંથી વાળ નીકળવાનો બનાવ બન્યો છે. વિધાનસભાની નવી બનેલી કેન્ટિનમાં મંત્રીઓ અને ધારાસભ્યોના જમવામાં બેદરકારી જોવા મળી રહી છે. પુલાવની 2 ડીસમાંથી વાળ નીકળતા ડીશ પરત કરવામાં આવી હતી. છેલ્લા થોડા દિવસોથી હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ પેકેટોમાંથી જીવજંતુઓ નીકળવાના બનાવ વધતા જાય છે. એવામાં ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં આવેલ વીઆઈપી લોંજમાંથી પીરસવામાં આવતા પુલાવમાંથી વાળ નીકળ્યા હતા. વીઆઈપી લોંજમાં મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ જમતા હોય છે. વિધાનસભામાં થોડા મહિના પહેલા જ નવી કેન્ટીન શરૂ કરવામાં આવી છે. ભોજન માટે પીરસાયેલી ડીશમાંથી વાળ નીકળતા પ્લેટ પરત કરવામાં આવી હતી. વીઆઈપી લોંજમાં પીરસાયેલા ભોજનની પ્લેટમાં વાળ નીકળતા ફરિયાદ કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કેન્ટિનમાં પીરસાયેલા ભોજનમાંથી નીકળ્યા વાળ
- વિધાનસભાની નવી બનેલી કેન્ટિનમાં નીકળ્યો વાળ
- ડીશમાંથી વાળ નીકળતા પ્લેટ પરત કરવામાં આવી
ગુજરાત વિધાનસભા કેન્ટિનના ભોજનમાંથી વાળ નીકળવાનો બનાવ બન્યો છે. વિધાનસભાની નવી બનેલી કેન્ટિનમાં મંત્રીઓ અને ધારાસભ્યોના જમવામાં બેદરકારી જોવા મળી રહી છે. પુલાવની 2 ડીસમાંથી વાળ નીકળતા ડીશ પરત કરવામાં આવી હતી.
છેલ્લા થોડા દિવસોથી હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ પેકેટોમાંથી જીવજંતુઓ નીકળવાના બનાવ વધતા જાય છે. એવામાં ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં આવેલ વીઆઈપી લોંજમાંથી પીરસવામાં આવતા પુલાવમાંથી વાળ નીકળ્યા હતા. વીઆઈપી લોંજમાં મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓ જમતા હોય છે. વિધાનસભામાં થોડા મહિના પહેલા જ નવી કેન્ટીન શરૂ કરવામાં આવી છે. ભોજન માટે પીરસાયેલી ડીશમાંથી વાળ નીકળતા પ્લેટ પરત કરવામાં આવી હતી. વીઆઈપી લોંજમાં પીરસાયેલા ભોજનની પ્લેટમાં વાળ નીકળતા ફરિયાદ કરવામાં આવી હતી.