Gandhinagar Breaking : ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં લાગી આગ

ગાંધીનગરની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આજે અચાનક ACમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી.ઘટનાની જાણ થતા ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો હતો,ગાયનેક વિભાગમાં ACમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી,હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યાં છે,અને હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે.આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે 

Gandhinagar Breaking : ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં લાગી આગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગાંધીનગરની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી
  • દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા
  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આજે અચાનક ACમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી.ઘટનાની જાણ થતા ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ આગ પર કાબુ મેળવ્યો હતો,ગાયનેક વિભાગમાં ACમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી,હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યાં છે,અને હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે.

આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે