ચૂંટણી પહેલા 12 પોલીસ અધિકારીના બદલીના આદેશ, શરદ સિંઘલ અમદાવાદના જોઈન્ટ કમિશનર

Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની કુલ 88 બેઠક માટે 26મી એપ્રિલે મતદાન થવાનું છે. જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાતમી મેએ મતદાન થવાનું છે. આ દરમિયાન રાજ્યમાં 10 આઈપીએસ અને બે એસપીએસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -