Dang: She ટીમની મદદ બાદ બહેનોનું જીવન બદલાયું: DGP

ડાંગ જિલ્લાના પ્રોજેક્ટ માટે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત પ્રોજેક્ટ દેવીને નેશનલ લેવલે ગોલ્ડ એવોર્ડ મળ્યો She Teamને સન્માનિત કરવામાં આવી ડાંગ જિલ્લામાં પ્રોજેક્ટ દેવી, પ્રોજેક્ટ સંવેદનાને લઈને DGP વિકાસ સહાયે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટ દેવીને નેશનલ લેવલે ગોલ્ડ ઍવોડ મળતા she Team ને સન્માનીત કરવામાં આવી હતી પ્રોજેક્ટ દેવી અંતર્ગત જે સ્ત્રીઓને હેરાન કરવામાં આવતી હતી અને સી ટીમની મદદ બાદ જેમનું જીવન બદલાયું છે તેવી પાંચ બહેનોને ડીજીપી વિકાસ સહાય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લાની બહેનોને સન્માનપત્ર આપવામાં આવ્યા પોલીસને બેસ્ટ કપ ઓફ ધ મન્થ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીજીપી વિકાસ સહાય દ્વારા પીડિત બહેનોને સાંભળવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લાની આ બહેનોની સમસ્યા અને ત્યારબાદ પ્રોજેક્ટ દેવી અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ અને સી ટીમની કામગીરીને ડીજીપી વિકાસ સહાય દ્વારા બિરદાવવામાં આવી હતી. અને વિકાસ સહાયે જણાવ્યું હતું કે, જરૂર પડે તો આવી કામગીરી રાજ્યભરમાં પણ થશે જ્યાં આવી સમસ્યા હશે. પ્રોજેક્ટ સંવેદના જેના અંતર્ગત જે રીતે સિટીમાં કામ કરી રહી છે, મદદ કરી રહી છે, સરકારી યોજનાઓના લાભો જરૂરી આદિવાસી લોકો સુધી પહોંચાડી રહી છે. તેમજ પ્રવાસી મિત્ર પ્રોજેક્ટમાં ડાંગ જિલ્લા સાપુતારા ખાતે પ્રવાસી મિત્રોની કામગીરીને પણ બિરદાવીને અભિનંદન આપ્યા હતા. ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા ડીજીપી વિકાસ સહાયે ડાંગ જિલ્લા પોલીસને 3 લાખ રૂપિયા કામગીરી માટે આપવાનું જણાવ્યું હતું. રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને ડિવાયએસપી એસ.જી.પાટીલને રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ સ્કોચ એવોર્ડ ગોલ્ડ માટે પણ અભિનંદન આપ્યા હતા.

Dang: She ટીમની મદદ બાદ બહેનોનું જીવન બદલાયું: DGP

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડાંગ જિલ્લાના પ્રોજેક્ટ માટે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત
  • પ્રોજેક્ટ દેવીને નેશનલ લેવલે ગોલ્ડ એવોર્ડ મળ્યો
  • She Teamને સન્માનિત કરવામાં આવી

ડાંગ જિલ્લામાં પ્રોજેક્ટ દેવી, પ્રોજેક્ટ સંવેદનાને લઈને DGP વિકાસ સહાયે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટ દેવીને નેશનલ લેવલે ગોલ્ડ ઍવોડ મળતા she Team ને સન્માનીત કરવામાં આવી હતી પ્રોજેક્ટ દેવી અંતર્ગત જે સ્ત્રીઓને હેરાન કરવામાં આવતી હતી અને સી ટીમની મદદ બાદ જેમનું જીવન બદલાયું છે તેવી પાંચ બહેનોને ડીજીપી વિકાસ સહાય દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડાંગ જિલ્લાની બહેનોને સન્માનપત્ર આપવામાં આવ્યા

પોલીસને બેસ્ટ કપ ઓફ ધ મન્થ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડીજીપી વિકાસ સહાય દ્વારા પીડિત બહેનોને સાંભળવામાં આવ્યા હતા. ડાંગ જિલ્લાની આ બહેનોની સમસ્યા અને ત્યારબાદ પ્રોજેક્ટ દેવી અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસ અને સી ટીમની કામગીરીને ડીજીપી વિકાસ સહાય દ્વારા બિરદાવવામાં આવી હતી. અને વિકાસ સહાયે જણાવ્યું હતું કે, જરૂર પડે તો આવી કામગીરી રાજ્યભરમાં પણ થશે જ્યાં આવી સમસ્યા હશે. પ્રોજેક્ટ સંવેદના જેના અંતર્ગત જે રીતે સિટીમાં કામ કરી રહી છે, મદદ કરી રહી છે, સરકારી યોજનાઓના લાભો જરૂરી આદિવાસી લોકો સુધી પહોંચાડી રહી છે. તેમજ પ્રવાસી મિત્ર પ્રોજેક્ટમાં ડાંગ જિલ્લા સાપુતારા ખાતે પ્રવાસી મિત્રોની કામગીરીને પણ બિરદાવીને અભિનંદન આપ્યા હતા.

ડાંગ જિલ્લાની મુલાકાતે આવેલા ડીજીપી વિકાસ સહાયે ડાંગ જિલ્લા પોલીસને 3 લાખ રૂપિયા કામગીરી માટે આપવાનું જણાવ્યું હતું. રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા અને ડિવાયએસપી એસ.જી.પાટીલને રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ સ્કોચ એવોર્ડ ગોલ્ડ માટે પણ અભિનંદન આપ્યા હતા.