NCCની 4 ગુજરાત બટાલિયન માટે વાર્ષિક તાલીમ શિબિરનું આયોજન, 550 કેડેટ્સે ભાગ

4 ગુજરાત બટાલિયન માટે વાર્ષિક તાલીમ શિબિરનું આયોજનરેન્જ ડ્રીલ, ફાયરિંગ અને વિશિષ્ટ તાલીમનો અનુભવ આપવામાં આવ્યો આર્મી સિનિયર ડિવિઝન અને જુનિયર ડિવિઝન બંનેના 550 NCC કેડેટ્સે ભાગ લીધો એનસીસી ગ્રૂપ હેડક્વાર્ટર વીડબ્લ્યુ નગર હેઠળ 4 ગુજરાત બટાલિયન NCCની સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર 07 જુલાઈ 2016થી 16 જુલાઈ 2024 સુધી થમણા ગામમાં યોજવામાં આવી હતી, જેમાં આર્મી સિનિયર ડિવિઝન અને જુનિયર ડિવિઝન બંનેના 550 NCC કેડેટ્સે ભાગ લીધો હતો. શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય કેડેટ્સને 'રેજીમેન્ટેડ વે ઓફ લાઈફ'નો પરિચય કરાવવાનો શિબિરનો ઉદ્દેશ્ય કેડેટ્સને 'રેજીમેન્ટેડ વે ઓફ લાઈફ'નો પરિચય કરાવવાનો હતો, જે તેમને મિત્રતા, ટીમ વર્ક, નેતૃત્વનો ગુણ, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને શ્રમની ગરિમા વિકસિત કરવામાં મદદ કરે છે. શિબિર દરમિયાન એનસીસી કેડેટ્સને સામુદાયિક જીવન, શિસ્ત, ચારિત્ર્ય અને આત્મવિશ્વાસ નિર્માણ અને પ્રાથમિક સારવારની તાલીમ આપવાની સાથે જ રેન્જ ડ્રીલ, ફાયરિંગ અને વિશિષ્ટ તાલીમનો વધારેમાં વધારે અનુભવ આપવામાં આવ્યો. દેશના યુવાનોને વધુ સારા અને જવાબદાર નાગરિક બનાવવાનો ઉદ્દેશ્ય ભૂતપૂર્વ NCC કેડેટ્સના જૂથ દ્વારા EXPA (એક્સચેન્જ પાર્ટિસિપન્ટ્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા)ની ટીમે ભારતના યુવાનોને વધુ સારા કુશળ અને જવાબદાર નાગરિકો બનાવવાના ઉદ્દેશ્યથી શિબિર સ્થળની મુલાકાત લીધી. કેડેટ્સને શિબિર જીવનના રોમાંચથી અવગત કરાવવામાં આવ્યા, જ્યાં તેમણે સંસ્થાકીય તાલીમમાં મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનનો ઉપયોગ કર્યો. 

NCCની 4 ગુજરાત બટાલિયન માટે વાર્ષિક તાલીમ શિબિરનું આયોજન, 550 કેડેટ્સે ભાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 4 ગુજરાત બટાલિયન માટે વાર્ષિક તાલીમ શિબિરનું આયોજન
  • રેન્જ ડ્રીલ, ફાયરિંગ અને વિશિષ્ટ તાલીમનો અનુભવ આપવામાં આવ્યો
  • આર્મી સિનિયર ડિવિઝન અને જુનિયર ડિવિઝન બંનેના 550 NCC કેડેટ્સે ભાગ લીધો

એનસીસી ગ્રૂપ હેડક્વાર્ટર વીડબ્લ્યુ નગર હેઠળ 4 ગુજરાત બટાલિયન NCCની સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર 07 જુલાઈ 2016થી 16 જુલાઈ 2024 સુધી થમણા ગામમાં યોજવામાં આવી હતી, જેમાં આર્મી સિનિયર ડિવિઝન અને જુનિયર ડિવિઝન બંનેના 550 NCC કેડેટ્સે ભાગ લીધો હતો.

શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય કેડેટ્સને 'રેજીમેન્ટેડ વે ઓફ લાઈફ'નો પરિચય કરાવવાનો

શિબિરનો ઉદ્દેશ્ય કેડેટ્સને 'રેજીમેન્ટેડ વે ઓફ લાઈફ'નો પરિચય કરાવવાનો હતો, જે તેમને મિત્રતા, ટીમ વર્ક, નેતૃત્વનો ગુણ, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને શ્રમની ગરિમા વિકસિત કરવામાં મદદ કરે છે. શિબિર દરમિયાન એનસીસી કેડેટ્સને સામુદાયિક જીવન, શિસ્ત, ચારિત્ર્ય અને આત્મવિશ્વાસ નિર્માણ અને પ્રાથમિક સારવારની તાલીમ આપવાની સાથે જ રેન્જ ડ્રીલ, ફાયરિંગ અને વિશિષ્ટ તાલીમનો વધારેમાં વધારે અનુભવ આપવામાં આવ્યો.

દેશના યુવાનોને વધુ સારા અને જવાબદાર નાગરિક બનાવવાનો ઉદ્દેશ્ય

ભૂતપૂર્વ NCC કેડેટ્સના જૂથ દ્વારા EXPA (એક્સચેન્જ પાર્ટિસિપન્ટ્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા)ની ટીમે ભારતના યુવાનોને વધુ સારા કુશળ અને જવાબદાર નાગરિકો બનાવવાના ઉદ્દેશ્યથી શિબિર સ્થળની મુલાકાત લીધી. કેડેટ્સને શિબિર જીવનના રોમાંચથી અવગત કરાવવામાં આવ્યા, જ્યાં તેમણે સંસ્થાકીય તાલીમમાં મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાનનો ઉપયોગ કર્યો.