Dahod News: 90 લાખની ઉચાપત કરનાર કરનાર મહિલા એજન્ટની ધરપકડ

દૈનિક બચતમાં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન ઘટના મહિલા એજન્ટની ધરપકડ, પુત્ર વોન્ટેડ 106 ખાતા ધારકોના 88 લાખથી વધુની ઉચાપત કરી હતીદાહોદની સહયોગ કો ઓપરેટીવ બેન્કની મહિલા એજન્ટે દૈનિક બચતના 106 ખાતા ધારકોના 88 લાખથી વધુની ઉચાપત કરી ફરાર થઈ જતાં દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોધી મહિલાની ધરપકડ કરી  દૈનિક બચતમાં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન ઘટના દાહોદમાં સામે આવી છે2014થી દૈનિક બચત એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગ્રવાલ નામની મહિલાએ કરી ઉચાપત દાહોદમાં આવેલી સહયોગ કો ઓપરેટીવ બેન્કમાં વર્ષ 2014થી દૈનિક બચત એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગ્રવાલ નામની મહિલા શરૂઆતથી ખાતાધારકોના નાણાં બેન્કમાં રેગ્યુલર જમા કરતી હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી દૈનિક બચત ખાતાના 106 જેટલા ખાતાધારકોના અલગ અલગ રકમ મળી કુલ 88.95 લાખ જેટલી માતબર રકમ ઉઘરાવી પરંતુ આ નાણાં બેન્ક માં જમા નહોતા કરાવ્યા અને બારોબાર ઉચાપત કરી લીધી હતી .જ્યારે બેન્ક સત્તાધીશોના ધ્યાને આ બાબત આવતા બેન્કના મેનેજર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી .ક્રેડિટ સોસાયટીના દૈનિક બચતના નાણાંની ઉચાપત કરનાર મહિલાને ઝડપી જેલ હવાલે કરી.દાહોદમાં ધિરાણ કરતી ક્રેડિટ સોસાયટીની મહીલા એજન્ટ તેમજ તેનાં પૂત્ર દ્વારા નાના અને મધ્યમ પરિવારના લોકો દ્વારા જમા કરાયેલા દૈનિક બચતના 90 લાખ ઉપરાંતની માલમત્તાની ઉચાપત કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. જે મામલે ત્રણ માસ અગાઉ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં દાહોદ એ ડિવિઝન પોલીસે ક્રેડિટ સોસાયટીના દૈનિક બચતના નાણાંની ઉચાપત કરનાર મહિલાને ઝડપી જેલ હવાલે કરી.હાલ આ મામલામાં તેમનો પુત્ર ધવલ સુનિલભાઈ અગ્રવાલ વોન્ટેડ  ગઈકાલે દાહોદ એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત જયમાલા અગ્રવાલને તેના ઘરેથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. હાલ આ મામલામાં તેમનો પુત્ર ધવલ સુનિલભાઈ અગ્રવાલ વોન્ટેડ હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ આદરવામાં આવી છે.ત્યારે ઉલ્લેખનીય છેકે આવા દૈનિક બચતના ખાતાધારકોએ પોતાના નાણાં બેન્કમાં જમા થાય છે કે નહીં તેની સમયાંતરે ખરાઈ કરવી જોઇએ અને નાણાંની પહોચ પણ મેળવવી જોઇયે દાહોદની સહયોગ કો ઓપરેટીવ બેન્કની મહિલા એજન્ટે દૈનિક બચતના 106 ખાતા ધારકોના 88 લાખથી વધુની ઉચાપત કરી ફરાર થઈ જતાં દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોધી મહિલાની ધરપકડ કરીઆ બાબત આવતા બેન્કના મેનેજર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતીદૈનિક બચતમાં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન ઘટના દાહોદમાં સામે આવી છે દાહોદમાં આવેલી સહયોગ કો ઓપરેટીવ બેન્કમાં વર્ષ 2014થી દૈનિક બચત એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગ્રવાલ નામની મહિલા શરૂઆતથી ખાતાધારકોના નાણાં બેન્કમાં રેગ્યુલર જમા કરતી હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી દૈનિક બચત ખાતાના 106 જેટલા ખાતાધારકોના અલગ અલગ રકમ મળી કુલ 88.95 લાખ જેટલી માતબર રકમ ઉઘરાવી પરંતુ આ નાણાં બેન્ક માં જમા નહોતા કરાવ્યા અને બારોબાર ઉચાપત કરી લીધી હતી .જ્યારે બેન્ક સત્તાધીશોના ધ્યાને આ બાબત આવતા બેન્કના મેનેજર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી . દાહોદમાં ધિરાણ કરતી ક્રેડિટ સોસાયટીની મહીલા એજન્ટ તેમજ તેનાં પૂત્ર દ્વારા નાના અને મધ્યમ પરિવારના લોકો દ્વારા જમા કરાયેલા દૈનિક બચતના 90 લાખ ઉપરાંતની માલમત્તાની ઉચાપત કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. જે મામલે ત્રણ માસ અગાઉ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં દાહોદ એ ડિવિઝન પોલીસે ક્રેડિટ સોસાયટીના દૈનિક બચતના નાણાંની ઉચાપત કરનાર મહિલાને ઝડપી જેલ હવાલે કરી. ગઈકાલે દાહોદ એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત જયમાલા અગ્રવાલને તેના ઘરેથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. હાલ આ મામલામાં તેમનો પુત્ર ધવલ સુનિલભાઈ અગ્રવાલ વોન્ટેડ હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ આદરવામાં આવી છે.ત્યારે ઉલ્લેખનીય છેકે આવા દૈનિક બચતના ખાતાધારકોએ પોતાના નાણાં બેન્કમાં જમા થાય છે કે નહીં તેની સમયાંતરે ખરાઈ કરવી જોઇએ અને નાણાંની પહોચ પણ મેળવવી જોઇયે

Dahod News: 90 લાખની ઉચાપત કરનાર કરનાર મહિલા એજન્ટની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દૈનિક બચતમાં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન ઘટના
  • મહિલા એજન્ટની ધરપકડ, પુત્ર વોન્ટેડ
  • 106 ખાતા ધારકોના 88 લાખથી વધુની ઉચાપત કરી હતી

દાહોદની સહયોગ કો ઓપરેટીવ બેન્કની મહિલા એજન્ટે દૈનિક બચતના 106 ખાતા ધારકોના 88 લાખથી વધુની ઉચાપત કરી ફરાર થઈ જતાં દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોધી મહિલાની ધરપકડ કરી  દૈનિક બચતમાં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન ઘટના દાહોદમાં સામે આવી છે

2014થી દૈનિક બચત એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગ્રવાલ નામની મહિલાએ કરી ઉચાપત

દાહોદમાં આવેલી સહયોગ કો ઓપરેટીવ બેન્કમાં વર્ષ 2014થી દૈનિક બચત એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગ્રવાલ નામની મહિલા શરૂઆતથી ખાતાધારકોના નાણાં બેન્કમાં રેગ્યુલર જમા કરતી હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી દૈનિક બચત ખાતાના 106 જેટલા ખાતાધારકોના અલગ અલગ રકમ મળી કુલ 88.95 લાખ જેટલી માતબર રકમ ઉઘરાવી પરંતુ આ નાણાં બેન્ક માં જમા નહોતા કરાવ્યા અને બારોબાર ઉચાપત કરી લીધી હતી .જ્યારે બેન્ક સત્તાધીશોના ધ્યાને આ બાબત આવતા બેન્કના મેનેજર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી .


ક્રેડિટ સોસાયટીના દૈનિક બચતના નાણાંની ઉચાપત કરનાર મહિલાને ઝડપી જેલ હવાલે કરી.

દાહોદમાં ધિરાણ કરતી ક્રેડિટ સોસાયટીની મહીલા એજન્ટ તેમજ તેનાં પૂત્ર દ્વારા નાના અને મધ્યમ પરિવારના લોકો દ્વારા જમા કરાયેલા દૈનિક બચતના 90 લાખ ઉપરાંતની માલમત્તાની ઉચાપત કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. જે મામલે ત્રણ માસ અગાઉ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં દાહોદ એ ડિવિઝન પોલીસે ક્રેડિટ સોસાયટીના દૈનિક બચતના નાણાંની ઉચાપત કરનાર મહિલાને ઝડપી જેલ હવાલે કરી.

હાલ આ મામલામાં તેમનો પુત્ર ધવલ સુનિલભાઈ અગ્રવાલ વોન્ટેડ 

ગઈકાલે દાહોદ એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત જયમાલા અગ્રવાલને તેના ઘરેથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. હાલ આ મામલામાં તેમનો પુત્ર ધવલ સુનિલભાઈ અગ્રવાલ વોન્ટેડ હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ આદરવામાં આવી છે.ત્યારે ઉલ્લેખનીય છેકે આવા દૈનિક બચતના ખાતાધારકોએ પોતાના નાણાં બેન્કમાં જમા થાય છે કે નહીં તેની સમયાંતરે ખરાઈ કરવી જોઇએ અને નાણાંની પહોચ પણ મેળવવી જોઇયે દાહોદની સહયોગ કો ઓપરેટીવ બેન્કની મહિલા એજન્ટે દૈનિક બચતના 106 ખાતા ધારકોના 88 લાખથી વધુની ઉચાપત કરી ફરાર થઈ જતાં દાહોદ એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોધી મહિલાની ધરપકડ કરી


આ બાબત આવતા બેન્કના મેનેજર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી

દૈનિક બચતમાં પૈસા ભરનાર લોકો માટે ચેતવણી સમાન ઘટના દાહોદમાં સામે આવી છે દાહોદમાં આવેલી સહયોગ કો ઓપરેટીવ બેન્કમાં વર્ષ 2014થી દૈનિક બચત એજન્ટ તરીકે કામ કરતી જયમાલા અગ્રવાલ નામની મહિલા શરૂઆતથી ખાતાધારકોના નાણાં બેન્કમાં રેગ્યુલર જમા કરતી હતી પરંતુ છેલ્લા કેટલાય સમયથી દૈનિક બચત ખાતાના 106 જેટલા ખાતાધારકોના અલગ અલગ રકમ મળી કુલ 88.95 લાખ જેટલી માતબર રકમ ઉઘરાવી પરંતુ આ નાણાં બેન્ક માં જમા નહોતા કરાવ્યા અને બારોબાર ઉચાપત કરી લીધી હતી .જ્યારે બેન્ક સત્તાધીશોના ધ્યાને આ બાબત આવતા બેન્કના મેનેજર દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી .

દાહોદમાં ધિરાણ કરતી ક્રેડિટ સોસાયટીની મહીલા એજન્ટ તેમજ તેનાં પૂત્ર દ્વારા નાના અને મધ્યમ પરિવારના લોકો દ્વારા જમા કરાયેલા દૈનિક બચતના 90 લાખ ઉપરાંતની માલમત્તાની ઉચાપત કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. જે મામલે ત્રણ માસ અગાઉ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં દાહોદ એ ડિવિઝન પોલીસે ક્રેડિટ સોસાયટીના દૈનિક બચતના નાણાંની ઉચાપત કરનાર મહિલાને ઝડપી જેલ હવાલે કરી.

ગઈકાલે દાહોદ એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત જયમાલા અગ્રવાલને તેના ઘરેથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. હાલ આ મામલામાં તેમનો પુત્ર ધવલ સુનિલભાઈ અગ્રવાલ વોન્ટેડ હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ આદરવામાં આવી છે.ત્યારે ઉલ્લેખનીય છેકે આવા દૈનિક બચતના ખાતાધારકોએ પોતાના નાણાં બેન્કમાં જમા થાય છે કે નહીં તેની સમયાંતરે ખરાઈ કરવી જોઇએ અને નાણાંની પહોચ પણ મેળવવી જોઇયે