Chhota Udepur News: બોડેલીમાં વકીલની કારમાં તોડફોડ કરાતા નોંધાઈ ફરિયાદ

ગઈકાલે રાતે કાર પર પથ્થરો મારી તોડફોડકાર પર પથ્થરમારાના વીડિયો સીસીટીવીમાં કેદ વકીલોએ પોલીસ સ્ટેશનમાં જઈ કર્યા સુત્રોચ્ચાર છોટા ઉદેપુરના બોડેલીથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા શહેરના એક વકીલની કારમાં તોડફોડ કરવામાં આવતા વકીલો દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે જઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી બોડેલીમાં વકીલની કારમાં તોડફોડ કરવામાં આવી છે. ગઇકાલે રાત્રિના સમયે બોડેલીના વકીલના ઘરના પાર્કિંગમાં રહેલી ગાડી પર પથ્થરમારો કરીને હુમલો કરવામાં આવ્યો હતો. ગાડી પર હુમલો કરીને ગાડીના કાચ તોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. તો, ઘરના પાર્કિંગમાં લગાવેલા CCTV કેમેરામાં પથ્થરથી ગાડીનો કાચ તોડતો હુમલાખોર સીસીટીવી ફૂટેજમાં ઝડપાઇ ગયો હતો. જેને લઈને વકીલો દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનમાં ભેગા થયા. સૂત્રોચાર કરી વકીલ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા ભેગા થયા.

Chhota Udepur News: બોડેલીમાં વકીલની કારમાં તોડફોડ કરાતા નોંધાઈ ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગઈકાલે રાતે કાર પર પથ્થરો મારી તોડફોડ
  • કાર પર પથ્થરમારાના વીડિયો સીસીટીવીમાં કેદ
  • વકીલોએ પોલીસ સ્ટેશનમાં જઈ કર્યા સુત્રોચ્ચાર

છોટા ઉદેપુરના બોડેલીથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા શહેરના એક વકીલની કારમાં તોડફોડ કરવામાં આવતા વકીલો દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે જઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


મળતી માહિતી બોડેલીમાં વકીલની કારમાં તોડફોડ કરવામાં આવી છે. ગઇકાલે રાત્રિના સમયે બોડેલીના વકીલના ઘરના પાર્કિંગમાં રહેલી ગાડી પર પથ્થરમારો કરીને હુમલો કરવામાં આવ્યો હતો. ગાડી પર હુમલો કરીને ગાડીના કાચ તોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.


તો, ઘરના પાર્કિંગમાં લગાવેલા CCTV કેમેરામાં પથ્થરથી ગાડીનો કાચ તોડતો હુમલાખોર સીસીટીવી ફૂટેજમાં ઝડપાઇ ગયો હતો. જેને લઈને વકીલો દ્વારા બોડેલી પોલીસ સ્ટેશનમાં ભેગા થયા. સૂત્રોચાર કરી વકીલ બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા ભેગા થયા.