CHARUSAT: ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે ગુજરાતભરમાં અગ્રેસર

 છેલ્લા 25 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે માર્ગદર્શક છે CHARUSAT યુનિવર્સિટીમાં ઓનલાઇન અભ્યાસક્રમો પણ કર્યા છે શરૂ 10 હજારથી વધારે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ આણંદના ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી છેલ્લા 25 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે માર્ગદર્શક અને ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે ગુજરાતભરમાં અગ્રેસર છે. ચારુસેટ એક એજ્યુકેશન કેમ્પસ તરીકે શરૂઆત કરી અને આજે 9 કોલેજ અને 6 ફેકલ્ટી સાથે પ્રતિષ્ઠિત યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરી છે. હાલમાં ચારુસેટમાં 10,000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તાજેતરમાં ચારુસેટ યુનિવર્સિટીએ UGCની મંજૂરી અને NAAC A+ માન્યતા સાથે BBA, BCA, MBAઅને MCAમાં ઑનલાઇન અભ્યાસક્રમો શરૂ કર્યા છે. પેપરલેસ પરીક્ષાને પ્રોત્સાહન વર્ષોથી ચારુસેટે સેન્ટર ઓફ એક્સેલન્સનો દરજ્જો મેળવ્યો છે. 150 થી 200 વચ્ચે NIRF રેન્કિંગ અને GSIRF તરફથી ટોપ 3માં સ્થાન મેળવ્યું છે. ચારુસેટ યુનાઈટેડ નેશન્સ ઓફ એકેડેમિક ઈમ્પેક્ટની સભ્ય પણ છે. તે 110મા IND SCIMAGO ઈન્સ્ટિટ્યુશન્સ રેન્કિંગમાં Q2 ઈનોવેશન રેન્ક પણ મેળવ્યો છે. ચારુસેટમાં 2009 થી ક્લાઉડ તૈયાર છે જેના થકી ગુજરાતમાં સૌપ્રથમ પેપરલેસ પરીક્ષા શરુ કરવાની સિદ્ધિ હાંસલ થઇ છે. તેઓએ વર્ષ 2009થી જ પેપરલેસ પરીક્ષાઓ કરી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓ ઓનલાઇન ટેબલેટ મારફતે પરીક્ષા આપી શકે છે. જેના માટે પેન કે પેપરની જરૂર રહેતી નથી. ડિજિટલ પેપરલેસ પરીક્ષાનો દરજ્જો હાંસલ કરવા માટે ચારુસેટ યુનિવર્સિટી અન્ય યુનિવર્સિટીઓને પણ સમર્થન આપી રહી છે. દરેક કોર્સમાં સંશોધન પર વિશેષ ભાર દરેક કોર્સમાં બેચલર્સ, માસ્ટર્સ અને પીએચડી પ્રોગ્રામ ઉપલબ્ધ છે જેમાં તમામ તબક્કામાં રીસર્ચ પર ભાર મુકવામાં આવે છે. આ ઉપરાંત સ્પેસ રીસર્ચ સહિત નેનો ઉપગ્રહ ‘સરસ્વતી’ના વિકાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. KRADLE નામની રીસર્ચ વિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉભરતા ક્ષેત્રોમાં રીસર્ચ કરે છે. શ્રેષ્ઠ કારકિર્દી માટે ચારુસેટની પસંદગી ચારુસેટ ચરોતર પ્રદેશમાં ગ્રામીણ શિક્ષણ વિકાસ કાર્યક્રમને મજબૂત કરવા અને સમર્થન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ઉપરાંત શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબ ડેવલપમેન્ટ અને લાઈબ્રેરી અને રિસોર્સ સેન્ટરને પણ મજબૂત કરવા પર ભાર મુકવામાં માને છે. ચારુસેટનું હ્યુમન રિસોર્સ સેન્ટર ફેકલ્ટી સભ્યોને વિવિધ કાર્યક્રમો દ્વારા સંશોધન કરીને અને સ્વશિક્ષિત કરીને તેમની કારકિર્દીમાં પ્રગતિના પંથે લઇ જવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. આથી પોતાના શ્રેષ્ઠ ભવિષ્ય અને કારકિર્દી માટે ચારુસેટની પસંદગી કરો.

CHARUSAT: ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે ગુજરાતભરમાં અગ્રેસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  •  છેલ્લા 25 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે માર્ગદર્શક છે CHARUSAT
  • યુનિવર્સિટીમાં ઓનલાઇન અભ્યાસક્રમો પણ કર્યા છે શરૂ
  • 10 હજારથી વધારે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ
આણંદના ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી છેલ્લા 25 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે માર્ગદર્શક અને ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે ગુજરાતભરમાં અગ્રેસર છે. ચારુસેટ એક એજ્યુકેશન કેમ્પસ તરીકે શરૂઆત કરી અને આજે 9 કોલેજ અને 6 ફેકલ્ટી સાથે પ્રતિષ્ઠિત યુનિવર્સિટી તરીકે સ્થાપિત કરી છે. હાલમાં ચારુસેટમાં 10,000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તાજેતરમાં ચારુસેટ યુનિવર્સિટીએ UGCની મંજૂરી અને NAAC A+ માન્યતા સાથે BBA, BCA, MBAઅને MCAમાં ઑનલાઇન અભ્યાસક્રમો શરૂ કર્યા છે.

પેપરલેસ પરીક્ષાને પ્રોત્સાહન
વર્ષોથી ચારુસેટે સેન્ટર ઓફ એક્સેલન્સનો દરજ્જો મેળવ્યો છે. 150 થી 200 વચ્ચે NIRF રેન્કિંગ અને GSIRF તરફથી ટોપ 3માં સ્થાન મેળવ્યું છે. ચારુસેટ યુનાઈટેડ નેશન્સ ઓફ એકેડેમિક ઈમ્પેક્ટની સભ્ય પણ છે. તે 110મા IND SCIMAGO ઈન્સ્ટિટ્યુશન્સ રેન્કિંગમાં Q2 ઈનોવેશન રેન્ક પણ મેળવ્યો છે. ચારુસેટમાં 2009 થી ક્લાઉડ તૈયાર છે જેના થકી ગુજરાતમાં સૌપ્રથમ પેપરલેસ પરીક્ષા શરુ કરવાની સિદ્ધિ હાંસલ થઇ છે. તેઓએ વર્ષ 2009થી જ પેપરલેસ પરીક્ષાઓ કરી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓ ઓનલાઇન ટેબલેટ મારફતે પરીક્ષા આપી શકે છે. જેના માટે પેન કે પેપરની જરૂર રહેતી નથી. ડિજિટલ પેપરલેસ પરીક્ષાનો દરજ્જો હાંસલ કરવા માટે ચારુસેટ યુનિવર્સિટી અન્ય યુનિવર્સિટીઓને પણ સમર્થન આપી રહી છે.

દરેક કોર્સમાં સંશોધન પર વિશેષ ભાર
દરેક કોર્સમાં બેચલર્સ, માસ્ટર્સ અને પીએચડી પ્રોગ્રામ ઉપલબ્ધ છે જેમાં તમામ તબક્કામાં રીસર્ચ પર ભાર મુકવામાં આવે છે. આ ઉપરાંત સ્પેસ રીસર્ચ સહિત નેનો ઉપગ્રહ ‘સરસ્વતી’ના વિકાસ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. KRADLE નામની રીસર્ચ વિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ઉભરતા ક્ષેત્રોમાં રીસર્ચ કરે છે.

શ્રેષ્ઠ કારકિર્દી માટે ચારુસેટની પસંદગી
ચારુસેટ ચરોતર પ્રદેશમાં ગ્રામીણ શિક્ષણ વિકાસ કાર્યક્રમને મજબૂત કરવા અને સમર્થન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ઉપરાંત શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેબ ડેવલપમેન્ટ અને લાઈબ્રેરી અને રિસોર્સ સેન્ટરને પણ મજબૂત કરવા પર ભાર મુકવામાં માને છે. ચારુસેટનું હ્યુમન રિસોર્સ સેન્ટર ફેકલ્ટી સભ્યોને વિવિધ કાર્યક્રમો દ્વારા સંશોધન કરીને અને સ્વશિક્ષિત કરીને તેમની કારકિર્દીમાં પ્રગતિના પંથે લઇ જવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. આથી પોતાના શ્રેષ્ઠ ભવિષ્ય અને કારકિર્દી માટે ચારુસેટની પસંદગી કરો.