Bhavnagar News : વરતેજ ગામમાં સામાન્ય બાબતે જૂથ અથડામણ

ઘર પાસે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી બોલાચાલી બાદ અથડામણમાં 2 ઘાયલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો ભાવનગરના વરતેજ ગામ ખાતે જૂથ અથડામણ થઇ હતી. મોડી સાંજે ઘર પાસે ગાડી પાર્ક કરવા બાબતે 2 યુવાનો વચ્ચે સર્જાયેલી સામાન્ય બોલાચાલીમાં બે અલગ અલગ કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ. ગાડી પાર્ક કરતી વખતે એક યુવકની બીજા યુવક સાથે બોલાચાલી થતા મામલો વણસ્યો. તકરાર વધતા સામ સામે ઘર્ષણ થયુ ટોળુ એકઠા થતા જૂથ અછડામણ થઇ. જૂથ અથડામણમાં 2 લોકોને સામાન્ય ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સમગ્ર ઘટનાની જાણ થતા ભાવનગરનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. જિલ્લા પોલીસવડા તેમજ DYSP સહિત Lcb અને SOG તેમજ વરતેજ પોલીસ સહિતનો પોલિસ કાફલો દોડી આવ્યો. વરતેજ ખાતે થયેલી જૂથ અથડામણની પરિસ્થિતિને પોલીસે કાબૂમાં લીધી. બંને પક્ષને સમજાવી મામલો થાળે પાડ્યો. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. 

Bhavnagar News : વરતેજ ગામમાં સામાન્ય બાબતે જૂથ અથડામણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઘર પાસે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી
  • બોલાચાલી બાદ અથડામણમાં 2 ઘાયલ
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

ભાવનગરના વરતેજ ગામ ખાતે જૂથ અથડામણ થઇ હતી. મોડી સાંજે ઘર પાસે ગાડી પાર્ક કરવા બાબતે 2 યુવાનો વચ્ચે સર્જાયેલી સામાન્ય બોલાચાલીમાં બે અલગ અલગ કોમના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ.


ગાડી પાર્ક કરતી વખતે એક યુવકની બીજા યુવક સાથે બોલાચાલી થતા મામલો વણસ્યો. તકરાર વધતા સામ સામે ઘર્ષણ થયુ ટોળુ એકઠા થતા જૂથ અછડામણ થઇ.


જૂથ અથડામણમાં 2 લોકોને સામાન્ય ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા


સમગ્ર ઘટનાની જાણ થતા ભાવનગરનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. જિલ્લા પોલીસવડા તેમજ DYSP સહિત Lcb અને SOG તેમજ વરતેજ પોલીસ સહિતનો પોલિસ કાફલો દોડી આવ્યો.


વરતેજ ખાતે થયેલી જૂથ અથડામણની પરિસ્થિતિને પોલીસે કાબૂમાં લીધી. બંને પક્ષને સમજાવી મામલો થાળે પાડ્યો. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.