Bhavnagar Heat Wave: હીટવેવને જોતાં મહાપાલિકાએ ઊભી કરી ORS-પીવાના પાણીની વ્યવસ્થા

તાપમાનનો પારો સતત 44 ડિગ્રી થતાં મહાપાલિકા દ્વારા સુવિધા12 જેટલા સર્કલો, સ્થળોએ ORS સાથેના પીવાના પાણીની વ્યવસ્થા ગરમીથી સુરક્ષા મળે અને ડિહાઈડ્રેશન ન થાય તે માટે સુવિધા કરાઇ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્થળોએ ORS સાથે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અસહ્ય ગરમી અને તડકાના લીધે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થવાની દહેશતને જોતાં મહાપાલિકા દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હાલમાં ઉનાળાની ઋતુ શરુ છે અને ગરમીના પ્રમાણમાં હાલ ઘણો વધારો થયેલ છે. સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકારના હવામાન વિભાગ તરફથી આગામી થોડા દિવસો માટે હિટવેવની ચેતવણી આપવામાં આવેલ છે. જેથી ભાવનગર શહેરનું અમુક દિવસો માટે તાપમાન ખુબ જ ઊંચું રહેનાર હોય આ પરિસ્થિતિમાં શહેરીજનોને ગરમીથી સુરક્ષા મળી રહે અને ડિહાઈડ્રેશન ન થાય તે માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ 10 થી 12 જેટલા સર્કલો અને સ્થળો પર ORS સાથેના પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેનો સમગ્ર શહેરીજનોને લાભ લેવા માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. ક્યાં ક્યાં કરવામાં આવી વ્યવસ્થા? નિલમબાગ સર્કલ R.T.O. સર્કલ સરદારનગર સર્કલ ઘોઘા સર્કલ હિલા કોલેજ સર્કલ શિવાજી સર્કલ મંત્રેશ સર્કલ Top 3 સર્કલ રામમંત્ર મંદિર સર્કલ ભગવતી સર્કલ કુંભારવાડા સર્કલ બોરડી ગેઇટ ચોક ગંગાજલીયા તળાવ ખારગેટ ચોક શિશુવિહાર સર્કલ

Bhavnagar Heat Wave: હીટવેવને જોતાં મહાપાલિકાએ ઊભી કરી ORS-પીવાના પાણીની વ્યવસ્થા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાપમાનનો પારો સતત 44 ડિગ્રી થતાં મહાપાલિકા દ્વારા સુવિધા
  • 12 જેટલા સર્કલો, સ્થળોએ ORS સાથેના પીવાના પાણીની વ્યવસ્થા
  • ગરમીથી સુરક્ષા મળે અને ડિહાઈડ્રેશન ન થાય તે માટે સુવિધા કરાઇ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્થળોએ ORS સાથે પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અસહ્ય ગરમી અને તડકાના લીધે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થવાની દહેશતને જોતાં મહાપાલિકા દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.


હાલમાં ઉનાળાની ઋતુ શરુ છે અને ગરમીના પ્રમાણમાં હાલ ઘણો વધારો થયેલ છે. સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકારના હવામાન વિભાગ તરફથી આગામી થોડા દિવસો માટે હિટવેવની ચેતવણી આપવામાં આવેલ છે. જેથી ભાવનગર શહેરનું અમુક દિવસો માટે તાપમાન ખુબ જ ઊંચું રહેનાર હોય આ પરિસ્થિતિમાં શહેરીજનોને ગરમીથી સુરક્ષા મળી રહે અને ડિહાઈડ્રેશન ન થાય તે માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ 10 થી 12 જેટલા સર્કલો અને સ્થળો પર ORS સાથેના પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેનો સમગ્ર શહેરીજનોને લાભ લેવા માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.


ક્યાં ક્યાં કરવામાં આવી વ્યવસ્થા?

  1. નિલમબાગ સર્કલ
  2. R.T.O. સર્કલ
  3. સરદારનગર સર્કલ
  4. ઘોઘા સર્કલ
  5. હિલા કોલેજ સર્કલ
  6. શિવાજી સર્કલ
  7. મંત્રેશ સર્કલ
  8. Top 3 સર્કલ
  9. રામમંત્ર મંદિર સર્કલ
  10. ભગવતી સર્કલ
  11. કુંભારવાડા સર્કલ
  12. બોરડી ગેઇટ ચોક
  13. ગંગાજલીયા તળાવ
  14. ખારગેટ ચોક
  15. શિશુવિહાર સર્કલ