Bharuch News: જંબુસરમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો

પોલીસકર્મીઓની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલોઆરોપીની બહેને પોલીસની આંખમાં મરચાંની ભુકી નાખી પોલીસે આરોપી અને તેની બહેનની ધરપકડ કરી ગાંધીના ગુજરાત જવલ્લે જ એવું જોવા મળે છે કે પોલીસ આરોપીને પકડવા ગઈ હોય અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય. આ પ્રકારની ઘટનાઓ મોટાભાગે યુપી બિહારના પછાત વિસ્તારોમાં જ જોવા મળતી હોય છે પરંતુ ગુજરાતમાંથી પણ એક ઘટના સામે આવી છે. ભરૂચથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય. વાત છે ભરૂચ જિલ્લાના જંબુસરની જ્યાં એક આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર આરોપીની બહેન દ્વારા જ હુમલો કરીને આરોપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આરોપી અને તેની બહેન બંનેને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના જંબુસરમાં ગૌવંશના કેસમાં ફરાર આરોપીને પકડવા માટે ગયેલી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘરના સામે આવી છે. પોલીસની આંખમાં મરચાની ભૂકી નાખી પોલીસની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની પોલીસને ધમકી આપવામાં આવી છે. પોલીસ ગૌવંશના ગુનાના ફરાર આરોપીને પકડવા માટે ગઈ હતી અને આરોપીને બહેન દ્વારા જ પોલીસની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો કરવામાં આવ્યો હતો. ગૌવંશનો મુખ્ય આરોપી જાબીર ઈસ્માઈલ અહેમદ કુરેશી તેમજ પોલીસની આંખમાં મરચું નાખનાર તેની બહેન ખાતુન ઉર્ફે ખેરૂન ઈસ્માઈલ અહેમદ કુરેશીની પોલીસે ધરપકર કરી લીધી છે. જંબુસર પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Bharuch News: જંબુસરમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પોલીસકર્મીઓની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો
  • આરોપીની બહેને પોલીસની આંખમાં મરચાંની ભુકી નાખી
  • પોલીસે આરોપી અને તેની બહેનની ધરપકડ કરી

ગાંધીના ગુજરાત જવલ્લે જ એવું જોવા મળે છે કે પોલીસ આરોપીને પકડવા ગઈ હોય અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય. આ પ્રકારની ઘટનાઓ મોટાભાગે યુપી બિહારના પછાત વિસ્તારોમાં જ જોવા મળતી હોય છે પરંતુ ગુજરાતમાંથી પણ એક ઘટના સામે આવી છે. ભરૂચથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોય.

વાત છે ભરૂચ જિલ્લાના જંબુસરની જ્યાં એક આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર આરોપીની બહેન દ્વારા જ હુમલો કરીને આરોપીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આરોપી અને તેની બહેન બંનેને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના જંબુસરમાં ગૌવંશના કેસમાં ફરાર આરોપીને પકડવા માટે ગયેલી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘરના સામે આવી છે. પોલીસની આંખમાં મરચાની ભૂકી નાખી પોલીસની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની પોલીસને ધમકી આપવામાં આવી છે.

પોલીસ ગૌવંશના ગુનાના ફરાર આરોપીને પકડવા માટે ગઈ હતી અને આરોપીને બહેન દ્વારા જ પોલીસની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો કરવામાં આવ્યો હતો. ગૌવંશનો મુખ્ય આરોપી જાબીર ઈસ્માઈલ અહેમદ કુરેશી તેમજ પોલીસની આંખમાં મરચું નાખનાર તેની બહેન ખાતુન ઉર્ફે ખેરૂન ઈસ્માઈલ અહેમદ કુરેશીની પોલીસે ધરપકર કરી લીધી છે. જંબુસર પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બંને વિરુદ્ધ આગળની વધુ તપાસ હાથ ધરી છે.