Banaskanthaમાં કૌભાંડી આશુ શાહે એડવાન્સ હપ્તાના બહાને 47.91 લાખની આચરી છેતરપિંડી

પાલનપુરમાં કૌભાંડી આશુ શાહનું વધુ એક કૌભાંડ એડવાન્સ હપ્તાના બહારે 47.91 લાખની કરી છેતરપિંડી પાલનપુર બાદ હવે વડગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પાલનપુરના ચિત્રાસણી BOBના ગ્રાહકો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર આશુ શાહનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.વડગામ BOBના 16 ગ્રાહકો પાસેથી એડવાન્સ હપ્તાને બહાને 47.91 લાખ ઉગરવી ચાઉં કરી ગયો હતો,તો લોકોની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે,પાલનપુર તાલુકા પોલીસે આશુ શાહની ધરપકડ કરી વધુ તપાસ કરી છે. એડવાન્સ પ્રિમિયમ પેટે રૂપિયા લીધા ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેપલોપમેન્ટ મેનેજર આશુભાઇ રાજેશભાઇ શાહે બેંક ઓફ બરોડા ચિત્રાસણી શાખાના 24 ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સના એરિયા બિઝનેસ હેડ પાલનપુર ઢુંઢીયાવાડી અર્બુદાનગરમાં રહેતા રૂચિનભાઇ દિનેશભાઇ મહિવાલે તપાસ કરતાં વડગામ બેંક ઓફ બરોડા શાખાના 19 ગ્રાહકો સાથે પણ આશુ શાહે રૂપિયા 47,91,100ની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જેણે આ નાણાં એડવાન્સ પ્રિમિયમ પેટે પડાવી લીધા હતા. પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા ડીસામાં પરિવાર સાથે રહેતો આશુ શાહે લગ્ન કર્યા નથી. તે વર્તમાન સમયે ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેપલોપમેન્ટ મેનેજર તરીકે ચિત્રાસણીમાં ફરજ બજાવે છે. જેની ધરપકડ પછી પ્રાથમિક પૂછપરછ સામે આવ્યુ છે,કે મે નાણાં લીધા જ નથી તેવું બોલ્યા કરે છે. સાચી હકીકત જાણવા માટે બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જાણો કોની પાસેથી કેટલા રૂપિયા ખંખેર્યા પ્રતાપસિંહ નવલસિંહ પરમાર (રૂપિયા 1,10,000), ડાહીબેન ખેમાભાઇ મકવાણા (રૂપિયા 3,00,000), સુરેશચંદ્ર ગંગાપ્રસાદ શર્મા (રૂપિયા 5,70,000), રાજુભાઇ જયંતિભાઇ કંકોડીયા (રૂપિયા 8,40,000), પરેશકુમાર સેધાભાઇ પરમાર (રૂપિયા 3,94,000), રતનસિંહ છત્રસિંહ પરમાર (રૂપિયા 1,10,000), દેવજીભાઇ માવજીભાઇ પરમાર (રૂપિયા 3,00,000), દિનેશભાઇ હિરજીભાઇ ચૌધરી (રૂપિયા 1,36,800), મહેશભાઇ તુલસીભાઇ પરમાર (રૂપિયા 93,100), ગંગાબેન ડોડીયા (રૂપિયા 6,26,000), મોઘજીભાઇ પટેલ (રૂપિયા 1,76,200), ઉષાબેન પંચાલ (રૂપિયા 90,000), રમેશભાઇ કેશવભાઇ રાવલ (રૂપિયા 2,20,000), ડોહજીભાઇ કામરાજભાઇ ચૌધરી (રૂપિયા 20,500), દેવીસિંહ રતનસિંહ પરમાર (રૂપિયા 2,00,000), દોલીબેન લક્ષ્મણજી રાઠોડ (રૂપિયા1,04,500)  

Banaskanthaમાં કૌભાંડી આશુ શાહે એડવાન્સ હપ્તાના બહાને 47.91 લાખની આચરી છેતરપિંડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલનપુરમાં કૌભાંડી આશુ શાહનું વધુ એક કૌભાંડ
  • એડવાન્સ હપ્તાના બહારે 47.91 લાખની કરી છેતરપિંડી
  • પાલનપુર બાદ હવે વડગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પાલનપુરના ચિત્રાસણી BOBના ગ્રાહકો સાથે કરોડોની છેતરપિંડી આચરનાર આશુ શાહનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે.વડગામ BOBના 16 ગ્રાહકો પાસેથી એડવાન્સ હપ્તાને બહાને 47.91 લાખ ઉગરવી ચાઉં કરી ગયો હતો,તો લોકોની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે,પાલનપુર તાલુકા પોલીસે આશુ શાહની ધરપકડ કરી વધુ તપાસ કરી છે.

એડવાન્સ પ્રિમિયમ પેટે રૂપિયા લીધા

ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેપલોપમેન્ટ મેનેજર આશુભાઇ રાજેશભાઇ શાહે બેંક ઓફ બરોડા ચિત્રાસણી શાખાના 24 ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હતી. આ અંગે ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સના એરિયા બિઝનેસ હેડ પાલનપુર ઢુંઢીયાવાડી અર્બુદાનગરમાં રહેતા રૂચિનભાઇ દિનેશભાઇ મહિવાલે તપાસ કરતાં વડગામ બેંક ઓફ બરોડા શાખાના 19 ગ્રાહકો સાથે પણ આશુ શાહે રૂપિયા 47,91,100ની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. જેણે આ નાણાં એડવાન્સ પ્રિમિયમ પેટે પડાવી લીધા હતા.


પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા

ડીસામાં પરિવાર સાથે રહેતો આશુ શાહે લગ્ન કર્યા નથી. તે વર્તમાન સમયે ઇન્ડિયા ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેપલોપમેન્ટ મેનેજર તરીકે ચિત્રાસણીમાં ફરજ બજાવે છે. જેની ધરપકડ પછી પ્રાથમિક પૂછપરછ સામે આવ્યુ છે,કે મે નાણાં લીધા જ નથી તેવું બોલ્યા કરે છે. સાચી હકીકત જાણવા માટે બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

જાણો કોની પાસેથી કેટલા રૂપિયા ખંખેર્યા

પ્રતાપસિંહ નવલસિંહ પરમાર (રૂપિયા 1,10,000), ડાહીબેન ખેમાભાઇ મકવાણા (રૂપિયા 3,00,000), સુરેશચંદ્ર ગંગાપ્રસાદ શર્મા (રૂપિયા 5,70,000), રાજુભાઇ જયંતિભાઇ કંકોડીયા (રૂપિયા 8,40,000), પરેશકુમાર સેધાભાઇ પરમાર (રૂપિયા 3,94,000), રતનસિંહ છત્રસિંહ પરમાર (રૂપિયા 1,10,000), દેવજીભાઇ માવજીભાઇ પરમાર (રૂપિયા 3,00,000), દિનેશભાઇ હિરજીભાઇ ચૌધરી (રૂપિયા 1,36,800), મહેશભાઇ તુલસીભાઇ પરમાર (રૂપિયા 93,100), ગંગાબેન ડોડીયા (રૂપિયા 6,26,000), મોઘજીભાઇ પટેલ (રૂપિયા 1,76,200), ઉષાબેન પંચાલ (રૂપિયા 90,000), રમેશભાઇ કેશવભાઇ રાવલ (રૂપિયા 2,20,000), ડોહજીભાઇ કામરાજભાઇ ચૌધરી (રૂપિયા 20,500), દેવીસિંહ રતનસિંહ પરમાર (રૂપિયા 2,00,000), દોલીબેન લક્ષ્મણજી રાઠોડ (રૂપિયા1,04,500)