Banaskantha News : ડીસામાં ભાજપનું મોટી સંખ્યામાં મહિલા સંમેલન યોજાયું

ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષએ વિપક્ષ પર પ્રહાર કર્યા પ્રહાર જો શક્તિ કા સન્માન નહીં કરતે હે ઊનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહીં કર સકતા લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવાનું છે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા માટે થઈને આજે ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષએ વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જો શક્તિ કા સન્માન નહીં કરતે હૈ ઊનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહીં કર સકતા. સંમેલનમા મહિલાઓ હાજર બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને વિજયી બનાવવા માટે થઈને ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે, મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન અપાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલાવવા અપીલ કરી હતી. મહિલા સશકતિકરણની કરી વાત જોકે અલકાબેન એ વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, જો શક્તિ કા સન્માન નહીં કરતે, શકિત કા અપમાન કરતે હૈ ઉનકો સનાતન ઔર સમાજ કભીભી સ્વીકાર નહીં કરતા.ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડો. દીપિકાબેન સરડવાએ મતદાનના દિવસે મહિલાઓએ સૌ પ્રથમ મતદાન કરવા અને પછી જલ્પાન કરવા આહવાન કર્યું હતું.જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક પાંચ લાખથી વધુ મતે મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન આપ્યું હતું. મહિલા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાજપના જીલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Banaskantha News : ડીસામાં ભાજપનું મોટી સંખ્યામાં મહિલા સંમેલન યોજાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષએ વિપક્ષ પર પ્રહાર કર્યા પ્રહાર
  • જો શક્તિ કા સન્માન નહીં કરતે હે ઊનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહીં કર સકતા
  • લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવાનું છે

લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશનું સુકાન સોંપવા માટે થઈને આજે ડીસામાં મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષએ વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, જો શક્તિ કા સન્માન નહીં કરતે હૈ ઊનકો સનાતન ઓર સમાજ કભી ભી સ્વીકાર નહીં કર સકતા.

સંમેલનમા મહિલાઓ હાજર

બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને વિજયી બનાવવા માટે થઈને ભાજપ દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય મંત્રી અલકાબેન ગજ્જરે ઉપસ્થિત રહી વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે, મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી મહિલાઓને સામાજિક ઉત્થાન અપાવવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે તેમ જણાવી તેઓને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા બનાસકાંઠા જિલ્લામાંથી ભાજપનું કમળ ખીલાવવા અપીલ કરી હતી.


મહિલા સશકતિકરણની કરી વાત

જોકે અલકાબેન એ વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, જો શક્તિ કા સન્માન નહીં કરતે, શકિત કા અપમાન કરતે હૈ ઉનકો સનાતન ઔર સમાજ કભીભી સ્વીકાર નહીં કરતા.ભાજપના ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ શ્રીમતી ડો. દીપિકાબેન સરડવાએ મતદાનના દિવસે મહિલાઓએ સૌ પ્રથમ મતદાન કરવા અને પછી જલ્પાન કરવા આહવાન કર્યું હતું.જ્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભીખીબેન વોરાએ બનાસકાંઠા લોકસભાની સીટ જીતાડવા મહિલાઓ ખૂબ જ મહેનત કરી રહી હોવાનું જણાવી આ બેઠક પાંચ લાખથી વધુ મતે મહિલાઓ જીતાડશે તેવું આશ્વાસન આપ્યું હતું. મહિલા સંમેલનમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને ઉત્તર ઝોનના પ્રભારી અરુણાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, ભાજપના જીલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.