Rajkot TRP Game Zone : સુરતમાં 5 ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાયો

પાલિકા, પોલીસ, DGVCLએ હાથ ધરી હતી તપાસ રાંદેરના ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક સામે કાર્યવાહી પાલની ધ ફેન્ટાસિયા-2 સામે પણ કાર્યવાહીરાજકોટ અગ્નિકાંડને પગલે સુરતમાં 5 ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાયો છે. નિયમોનું ઉલ્લંઘન કરાતા 5 ગેમઝોન સામે કાર્યવાહી હાથ ધરાશે. પાલિકા, પોલીસ, DGVCLએ હાથ ધરી હતી તપાસ. તપાસ દરમિયાન 5 ગેમઝોનમાં નિયમોનું ઉલ્લંઘન જણાતા કાર્યવાહી. રાંદેરના ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાલની ધ ફેન્ટાસિયા-2 સામે પણ કાર્યવાહી કરાઇ છે. ઉમરાના શોટ ગેમઝોનના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. વેસુના રિબાઉન્સ ગેમઝોનના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે. વેસુના વિઝિલિક બ્લેમબની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફાયર સેફ્ટી, પરવાના મામલે ક્ષતિઓ જણાતા કાર્યવાહી હાથ ધરાઇ છે.વેસુના રિબાઉન્સ ગેમઝોનના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી ગુજરાત સરકારે મંગળવારે રાજ્યના તમામ કલેક્ટરોને ફાયર NOC વગર, માર્ગ મકાન અને સ્થાનિક સત્તામંડળના ઈજનેરોના અભિપ્રાય વગર ધમધમતા ગેમિંગ ઝોન, હોટેલ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સ્થળો સહિતના જાહેર સ્થળોએ તપાસ કરવાના આદેશો આપ્યા હતા.ઉમરાના શોટ ગેમઝોનના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો  જેમાં નિયમો, મંજૂરીઓના ઉલ્લઘંન કે પછી NOC વગર કાર્યરત એકમોની સામે ફોજદારી ગુનો નોંધવા સુચનાઓ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ તબક્કે શાળાઓ સહિતના જાહેર સ્થળોએ તપાસ કરવામા આવશે. બાદમાં મંદિરો સહિત જાહેર સ્થાનો કે જ્યાં સૌથી વધુ નાગરીકો, મુલાકાતીઓ કે પછી ગ્રાહકોનુ આવાગમન રહે છે તેવા તમામ આર્થિક પ્રવૃતિના કેન્દ્ર કે સ્થળોની પણ તપાસણી કરવામા આવશે. મંગળવારે સાંજે રાજ્યવ્યાપી તપાસમાં કુલ 6 જેટલા સ્થળો સામે કાર્યવાહી થઈ છે.

Rajkot TRP Game Zone : સુરતમાં 5 ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પાલિકા, પોલીસ, DGVCLએ હાથ ધરી હતી તપાસ
  • રાંદેરના ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક સામે કાર્યવાહી
  • પાલની ધ ફેન્ટાસિયા-2 સામે પણ કાર્યવાહી

રાજકોટ અગ્નિકાંડને પગલે સુરતમાં 5 ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાયો છે. નિયમોનું ઉલ્લંઘન કરાતા 5 ગેમઝોન સામે કાર્યવાહી હાથ ધરાશે. પાલિકા, પોલીસ, DGVCLએ હાથ ધરી હતી તપાસ. તપાસ દરમિયાન 5 ગેમઝોનમાં નિયમોનું ઉલ્લંઘન જણાતા કાર્યવાહી. રાંદેરના ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક સામે કાર્યવાહી કરવામાં આવી છે. પાલની ધ ફેન્ટાસિયા-2 સામે પણ કાર્યવાહી કરાઇ છે. ઉમરાના શોટ ગેમઝોનના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. વેસુના રિબાઉન્સ ગેમઝોનના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે. વેસુના વિઝિલિક બ્લેમબની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફાયર સેફ્ટી, પરવાના મામલે ક્ષતિઓ જણાતા કાર્યવાહી હાથ ધરાઇ છે.


વેસુના રિબાઉન્સ ગેમઝોનના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી

ગુજરાત સરકારે મંગળવારે રાજ્યના તમામ કલેક્ટરોને ફાયર NOC વગર, માર્ગ મકાન અને સ્થાનિક સત્તામંડળના ઈજનેરોના અભિપ્રાય વગર ધમધમતા ગેમિંગ ઝોન, હોટેલ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સ્થળો સહિતના જાહેર સ્થળોએ તપાસ કરવાના આદેશો આપ્યા હતા.


ઉમરાના શોટ ગેમઝોનના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો 

જેમાં નિયમો, મંજૂરીઓના ઉલ્લઘંન કે પછી NOC વગર કાર્યરત એકમોની સામે ફોજદારી ગુનો નોંધવા સુચનાઓ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પ્રથમ તબક્કે શાળાઓ સહિતના જાહેર સ્થળોએ તપાસ કરવામા આવશે. બાદમાં મંદિરો સહિત જાહેર સ્થાનો કે જ્યાં સૌથી વધુ નાગરીકો, મુલાકાતીઓ કે પછી ગ્રાહકોનુ આવાગમન રહે છે તેવા તમામ આર્થિક પ્રવૃતિના કેન્દ્ર કે સ્થળોની પણ તપાસણી કરવામા આવશે. મંગળવારે સાંજે રાજ્યવ્યાપી તપાસમાં કુલ 6 જેટલા સ્થળો સામે કાર્યવાહી થઈ છે.