Gondalના ગણેશ જાડેજાના વિરોધમાં જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન

ગણેશ જાડેજાના અત્યાચારનો અનેક લોકો બન્યા છે ભોગ ગણેશ જાડેજા ગોંડલ ધારાસભ્ય ગીતાબાનો પુત્ર છે ગણેશ સહિત સાગરીતોની પૂછપરછ કરવામાં આવશે જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોંડલના ગણેશ જાડેજાના વિરોધમાં રેલીનું આયોજન કરાયુ છે. તેમાં દલિત યુવકને માર મારવાને લઇ સમાજમાં રોષ ફેલાયો છે. ગણેશ જાડેજાના અત્યાચારનો અનેક લોકો ભોગ બન્યા છે. જેમાં ગણેશ જાડેજા ગોંડલ ધારાસભ્ય ગીતાબાનો પુત્ર છે. પોલીસે મોબાઈલ કબજે કરી FSLમાં તપાસ માટે મોકલ્યો જૂનાગઢમાં ગણેશ જાડેજા સહિત સાગરીતોની પૂછપરછ કરવામાં આવશે. જેમાં જેલમાં જ આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ થશે. પોલીસે ઘટના સમયે પહેરેલા કપડાં, મોબાઈલ મંગાવ્યા છે. યુવાનનો વીડિયો ઉતાર્યો હોવાનો ગણેશ ઇનકાર કરતો હતો. તેથી પોલીસે મોબાઈલ કબજે કરી FSLમાં તપાસ માટે મોકલ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો 31 મેની મધ્યરાત્રીએ દાતાર રોડ પર રહેતા જૂનાગઢના ચંદુ સોલંકી નામના યુવાન પર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના અન્ય સાગરીતો દ્વારા સામાન્ય બાબતે બોલાચાલી અને મારપીટ થયા બાદ તેનું અપરણ કરીને ઢોર માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.આ મામલે મુખ્ય આરોપી તરીકે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા અને અન્ય 8 થી 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં જુનાગઢ પોલીસે મુખ્ય આરોપી ગણેશ જાડેજાની અટકાયત કરી હતી. આ અગાઉ જુનાગઢ પોલીસે જસદણ વિસ્તારના ત્રણ આરોપીની અટકાયત કરી હતી.આ ત્રણેય આરોપીઓ 31 મેના દિવસે ચંદુ સોલંકીનું અપહરણ અને તેને રાત્રિના સમયે ખેતર વિસ્તારમાં ગોંધી રાખીને મૂઢ માર મારવાના આરોપી તરીકે પકડાયા હતા. પોલીસે મુખ્ય આરોપી ગણેશ જાડેજાની અટકાયત કરી છે.

Gondalના ગણેશ જાડેજાના વિરોધમાં જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગણેશ જાડેજાના અત્યાચારનો અનેક લોકો બન્યા છે ભોગ
  • ગણેશ જાડેજા ગોંડલ ધારાસભ્ય ગીતાબાનો પુત્ર છે
  • ગણેશ સહિત સાગરીતોની પૂછપરછ કરવામાં આવશે

જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગોંડલના ગણેશ જાડેજાના વિરોધમાં રેલીનું આયોજન કરાયુ છે. તેમાં દલિત યુવકને માર મારવાને લઇ સમાજમાં રોષ ફેલાયો છે. ગણેશ જાડેજાના અત્યાચારનો અનેક લોકો ભોગ બન્યા છે. જેમાં ગણેશ જાડેજા ગોંડલ ધારાસભ્ય ગીતાબાનો પુત્ર છે.

પોલીસે મોબાઈલ કબજે કરી FSLમાં તપાસ માટે મોકલ્યો

જૂનાગઢમાં ગણેશ જાડેજા સહિત સાગરીતોની પૂછપરછ કરવામાં આવશે. જેમાં જેલમાં જ આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ થશે. પોલીસે ઘટના સમયે પહેરેલા કપડાં, મોબાઈલ મંગાવ્યા છે. યુવાનનો વીડિયો ઉતાર્યો હોવાનો ગણેશ ઇનકાર કરતો હતો. તેથી પોલીસે મોબાઈલ કબજે કરી FSLમાં તપાસ માટે મોકલ્યો છે.

જાણો શું છે સમગ્ર મામલો

31 મેની મધ્યરાત્રીએ દાતાર રોડ પર રહેતા જૂનાગઢના ચંદુ સોલંકી નામના યુવાન પર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના અન્ય સાગરીતો દ્વારા સામાન્ય બાબતે બોલાચાલી અને મારપીટ થયા બાદ તેનું અપરણ કરીને ઢોર માર મારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.આ મામલે મુખ્ય આરોપી તરીકે ગોંડલના ધારાસભ્યનો પુત્ર ગણેશ જાડેજા અને અન્ય 8 થી 10 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં જુનાગઢ પોલીસે મુખ્ય આરોપી ગણેશ જાડેજાની અટકાયત કરી હતી.

આ અગાઉ જુનાગઢ પોલીસે જસદણ વિસ્તારના ત્રણ આરોપીની અટકાયત કરી હતી.આ ત્રણેય આરોપીઓ 31 મેના દિવસે ચંદુ સોલંકીનું અપહરણ અને તેને રાત્રિના સમયે ખેતર વિસ્તારમાં ગોંધી રાખીને મૂઢ માર મારવાના આરોપી તરીકે પકડાયા હતા. પોલીસે મુખ્ય આરોપી ગણેશ જાડેજાની અટકાયત કરી છે.