AMC DYMC આર્જવ શાહ પાસેથી AMTS - BRTSનો ચાર્જ પાછો લેવાયો

આર્જવ શાહ પાસેથી AMTS - BRTS નો ચાર્જ લઈ લેવાયોDYMC અમૃતેશ ઔરંગાબાદકરને ચાર્જ સોંપાયોAMTS - BRTSની ફરિયાદોને લઈને લેવાયો નિર્ણયAMC DYMC આર્જવ શાહને AMTS - BRTSનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જે હવે તેમની પાસેથી પાછો લઈ લેવામાં આવ્યો છે. જે બાદ હવે નવા આવેલા DYMC અમૃતેશ ઔરંગાબાદકરને AMTS - BRTSનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. AMTS - BRTSનો ચાર્જને લઈને નિર્ણય લેવાયો આર્જવ શાહ પાસે છેલ્લા ઘણા વર્ષોથી AMTS - BRTSનો ચાર્જ સોંપાયેલો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી AMTSનાં અકસ્માતોની ફરિયાદ ખૂબ વધી રહી હતી. ત્યારે બીજી તરફ BRTSની પણ ત્રણ બસોમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આર્જવ શાહ પાસે હવે લીગલ બજેટ અને પ્લાનિંગ વિભાગ મહત્વનું કહી શકાય કે, AMTS - BRTSને લઈને જે છેલ્લા ઘણા સમયથી ફરિયાદો સામે આવી રહી હતી. તેને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS - BRTSનો ચાર્જ આર્જવ શાહ પાસેથી પાછો લઈ લેતા હવે તેમની પાસે ફક્ત લીગલ બજેટ અને પ્લાનિંગ વિભાગ જ રહ્યા છે.

AMC DYMC આર્જવ શાહ પાસેથી AMTS - BRTSનો ચાર્જ પાછો લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આર્જવ શાહ પાસેથી AMTS - BRTS નો ચાર્જ લઈ લેવાયો
  • DYMC અમૃતેશ ઔરંગાબાદકરને ચાર્જ સોંપાયો
  • AMTS - BRTSની ફરિયાદોને લઈને લેવાયો નિર્ણય

AMC DYMC આર્જવ શાહને AMTS - BRTSનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જે હવે તેમની પાસેથી પાછો લઈ લેવામાં આવ્યો છે. જે બાદ હવે નવા આવેલા DYMC અમૃતેશ ઔરંગાબાદકરને AMTS - BRTSનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

AMTS - BRTSનો ચાર્જને લઈને નિર્ણય લેવાયો

આર્જવ શાહ પાસે છેલ્લા ઘણા વર્ષોથી AMTS - BRTSનો ચાર્જ સોંપાયેલો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી AMTSનાં અકસ્માતોની ફરિયાદ ખૂબ વધી રહી હતી. ત્યારે બીજી તરફ BRTSની પણ ત્રણ બસોમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આર્જવ શાહ પાસે હવે લીગલ બજેટ અને પ્લાનિંગ વિભાગ

મહત્વનું કહી શકાય કે, AMTS - BRTSને લઈને જે છેલ્લા ઘણા સમયથી ફરિયાદો સામે આવી રહી હતી. તેને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMTS - BRTSનો ચાર્જ આર્જવ શાહ પાસેથી પાછો લઈ લેતા હવે તેમની પાસે ફક્ત લીગલ બજેટ અને પ્લાનિંગ વિભાગ જ રહ્યા છે.