Ambalal Patelની વરસાદને લઈ આગાહી,કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવો પવન ફૂંકાશે

17થી 22 જૂનમાં રાજયમાં સારા વરસાદની આગાહી કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે 21થી 25 જૂન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,અગામી 48 કલાકમાં રાજયમાં ચોમાસું સક્રિય થશે સાથે સાથે 17 થી 22 જૂન દરમિયાન રાજયમાં સારો વરસાદ થશે,કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે.વિવિધ જિલ્લાઓમાં 2થી 4 ઈંચ વરસાદ પડી શકે છે.તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાના કારણે વરસાદ થવાની આગાહી કરી છે.અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર,લાઠી, બાબરા, અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.જૂનાગઢ, પેટલાદ, કપડવંજ,મહેસાણા, ખંભાત, તારાપુર,દાહોદ, પંચમહાલ,સુરત, વલસાડ, નવસારી,તાપી, ડાંગમાં સારો વરસાદ પડી શકે છે.ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે તો આદ્રા નક્ષત્રમાં પડનાર વરસાદ ખેડૂતો માટે સારો રહેશે. પૂર્વ ભારત તરફ વરસાદની ગતી ધીમી રહેશે સોમાલીયા તરફથી આવતા પવનની ગતી દક્ષિણ ગોળાર્ધમાં થઈને પૂર્વ આફ્રિકામાંથી થઈને આવતા પવનની ગતી ભારે રહેશે. 17 થી 19 જુનમાં પવનની ગતી ભારે રહેશે. અને આ અરસામા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.22 થી 25 જુનના ચોમાસું જામશે. 22 જુન સુધીમાં આંધી વંટોળ રહેશે. અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફુકાશે. પૂર્વ ભારત તરફ વરસાદની ગતી ધીમી રહેશે. સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભાવનગરના પાલિતાણામાં વરસાદ નોંધાયો છે.ભાવનગરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના આઠ જિલ્લામાં વરસાદનું અનુમાન છે. ભારે ગાજવીજ સાથે વરસી વરસાદ શકે છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બે-બે જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  

Ambalal Patelની વરસાદને લઈ આગાહી,કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવો પવન ફૂંકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 17થી 22 જૂનમાં રાજયમાં સારા વરસાદની આગાહી
  • કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે
  • 21થી 25 જૂન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,અગામી 48 કલાકમાં રાજયમાં ચોમાસું સક્રિય થશે સાથે સાથે 17 થી 22 જૂન દરમિયાન રાજયમાં સારો વરસાદ થશે,કાચા મકાનોના છાપરા ઉડે તેવા પવનો ફૂંકાશે.વિવિધ જિલ્લાઓમાં 2થી 4 ઈંચ વરસાદ પડી શકે છે.તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરાઈ છે.

સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાના કારણે વરસાદ થવાની આગાહી કરી છે.અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર,લાઠી, બાબરા, અમરેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.જૂનાગઢ, પેટલાદ, કપડવંજ,મહેસાણા, ખંભાત, તારાપુર,દાહોદ, પંચમહાલ,સુરત, વલસાડ, નવસારી,તાપી, ડાંગમાં સારો વરસાદ પડી શકે છે.ખેડૂતો માટે વાવણીલાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે તો આદ્રા નક્ષત્રમાં પડનાર વરસાદ ખેડૂતો માટે સારો રહેશે.

પૂર્વ ભારત તરફ વરસાદની ગતી ધીમી રહેશે

સોમાલીયા તરફથી આવતા પવનની ગતી દક્ષિણ ગોળાર્ધમાં થઈને પૂર્વ આફ્રિકામાંથી થઈને આવતા પવનની ગતી ભારે રહેશે. 17 થી 19 જુનમાં પવનની ગતી ભારે રહેશે. અને આ અરસામા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.22 થી 25 જુનના ચોમાસું જામશે. 22 જુન સુધીમાં આંધી વંટોળ રહેશે. અરબી સમુદ્રમાંથી ભેજ લઈને ભારે પવન ફુકાશે. પૂર્વ ભારત તરફ વરસાદની ગતી ધીમી રહેશે.

સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ભાવનગરના પાલિતાણામાં વરસાદ નોંધાયો છે.ભાવનગરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના આઠ જિલ્લામાં વરસાદનું અનુમાન છે. ભારે ગાજવીજ સાથે વરસી વરસાદ શકે છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના બે-બે જિલ્લામાં વરસાદ વરસી શકે છે.