Loksabha election માટે આવતીકાલથી નોટિફિકેશન જાહેર થશે, કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ વધશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ જંગ જામ્યો છે ત્રીજા તબક્કા માટે કાલથી ઉમેદવારી પત્રો ભરાશે ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારી પત્રો ભરી શકાશે આવતીકાલથી લોકસભા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ત્રીજા તબક્કા માટે કાલથી ઉમેદવારી પત્રો ભરાશે. ગુજરાતની તમામ 26 બેઠકો પર આવતીકાલથી ઉમેદવારી પત્રો ભરી શકાશે. જેમાં 7 મે ના રોજ મતદાન થશે. તથા ઉમેદવારી પત્રો ભરવાની સાથે જ તમામ પક્ષના નેતાઓના પ્રચાર તેજ થશે. અને કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ વધશે. અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. તેમજ 17 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે. જેમાં 18 એપ્રિલે 3 તબક્કામાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 7 વિધાનસભામાં 4 કિ.મી.નો રોડ-શો યોજશે. જેમાં 19 એપ્રિલે અમિત શાહ જનસભાને સંબોધિત કરશે. તેમજ જનસભા બાદ અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં ગાંધીનગર કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરશે. લોકસભાની ચૂંટણીને લઈ જંગ જામ્યો છે લોકસભાની ચૂંટણીને લઈ જંગ જામ્યો છે. જેમાં અમદાવાદમાં ભાજપના ઉમેદવારો 15, 16 એપ્રિલે ફોર્મ ભરશે. તેમાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર 15 એપ્રિલે ફોર્મ ભરશે. તથા અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ જિ.પં.માં ફોર્મ ભરશે. તેમજ અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા 16 એપ્રિલે ફોર્મ ભરશે. જેમાં મધ્યસ્થ કાર્યાલયમાં સભા સંબોધ્યા બાદ ફોર્મ ભરવા જશે. શહેરની 2 લોકસભાનાં ભાજપમાં ઉમેદવાર 15 અને 16 તારીખે ફોર્મ ભરશે. હસમુખ પટેલ જિલ્લા પંચાયત જ્યારે દિનેશ મકવાણા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવશે. મધ્યસ્થ કાર્યાલય ખાતે નાની સભા સંબોધ્યા બાદ ફોર્મ ભરવા જશે. 

Loksabha election માટે આવતીકાલથી નોટિફિકેશન જાહેર થશે, કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ વધશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ જંગ જામ્યો છે
  • ત્રીજા તબક્કા માટે કાલથી ઉમેદવારી પત્રો ભરાશે
  • ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારી પત્રો ભરી શકાશે

આવતીકાલથી લોકસભા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ત્રીજા તબક્કા માટે કાલથી ઉમેદવારી પત્રો ભરાશે. ગુજરાતની તમામ 26 બેઠકો પર આવતીકાલથી ઉમેદવારી પત્રો ભરી શકાશે. જેમાં 7 મે ના રોજ મતદાન થશે. તથા ઉમેદવારી પત્રો ભરવાની સાથે જ તમામ પક્ષના નેતાઓના પ્રચાર તેજ થશે. અને કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ વધશે.

અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે

અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. તેમજ 17 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે. જેમાં 18 એપ્રિલે 3 તબક્કામાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. 7 વિધાનસભામાં 4 કિ.મી.નો રોડ-શો યોજશે. જેમાં 19 એપ્રિલે અમિત શાહ જનસભાને સંબોધિત કરશે. તેમજ જનસભા બાદ અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં ગાંધીનગર કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરશે.

લોકસભાની ચૂંટણીને લઈ જંગ જામ્યો છે

લોકસભાની ચૂંટણીને લઈ જંગ જામ્યો છે. જેમાં અમદાવાદમાં ભાજપના ઉમેદવારો 15, 16 એપ્રિલે ફોર્મ ભરશે. તેમાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર 15 એપ્રિલે ફોર્મ ભરશે. તથા અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ જિ.પં.માં ફોર્મ ભરશે. તેમજ અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા 16 એપ્રિલે ફોર્મ ભરશે. જેમાં મધ્યસ્થ કાર્યાલયમાં સભા સંબોધ્યા બાદ ફોર્મ ભરવા જશે. શહેરની 2 લોકસભાનાં ભાજપમાં ઉમેદવાર 15 અને 16 તારીખે ફોર્મ ભરશે. હસમુખ પટેલ જિલ્લા પંચાયત જ્યારે દિનેશ મકવાણા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવશે. મધ્યસ્થ કાર્યાલય ખાતે નાની સભા સંબોધ્યા બાદ ફોર્મ ભરવા જશે.