Amareli News: ચલાલા-બગસરા રોડ પર બોલેરો વાન ખાડામાં ખાબકી, 12 લોકો ઇજાગ્રસ્ત

અમરેલીના બોલેરો કારને નડ્યો અકસ્માત કાબૂ ગુમાવતા ખાડામાં ખાબકી કાર કારમાં સવાર 12 લોકો થયા ઇજાગ્રસ્ત અમરેલીના ચલાલા-બગસરા રોડ પર બોલેરો પીકપ વાન ખાડામાં ખાબકતા 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બોલેરોમાં સવાર 12 વ્યકતિઓને 108 દ્વારા તમામ ને ચલાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અન્ય 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા અમરેલી રીફર કરાયા છે.મળતી માહિતી મુજબ,  ચલાલા-બગસરા રોડ પર વાહનચાલકે બોલેરો પીકપ વાનનો કાબૂ ગુમાવતા અચાનક ખાડામાં ખાબકી હોવાના સમાચાર સામે આવી રહ્યો છે. બોલેરોમાં સવાર 12 વ્યકતિઓ ઈજાઓ પહોંચી છે. આસપાસના સ્થાનિકોને જાણ થતા 108 દ્વારા તમામને ચલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સમગ્ર ઘટનામાં 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા અમરેલી રીફર કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતા ચલાલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી છે.

Amareli News: ચલાલા-બગસરા રોડ પર બોલેરો વાન ખાડામાં ખાબકી, 12 લોકો ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમરેલીના બોલેરો કારને નડ્યો અકસ્માત
  • કાબૂ ગુમાવતા ખાડામાં ખાબકી કાર 
  • કારમાં સવાર 12 લોકો થયા ઇજાગ્રસ્ત 

અમરેલીના ચલાલા-બગસરા રોડ પર બોલેરો પીકપ વાન ખાડામાં ખાબકતા 12થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બોલેરોમાં સવાર 12 વ્યકતિઓને 108 દ્વારા તમામ ને ચલાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અન્ય 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા અમરેલી રીફર કરાયા છે.

મળતી માહિતી મુજબ,  ચલાલા-બગસરા રોડ પર વાહનચાલકે બોલેરો પીકપ વાનનો કાબૂ ગુમાવતા અચાનક ખાડામાં ખાબકી હોવાના સમાચાર સામે આવી રહ્યો છે. બોલેરોમાં સવાર 12 વ્યકતિઓ ઈજાઓ પહોંચી છે. આસપાસના સ્થાનિકોને જાણ થતા 108 દ્વારા તમામને ચલાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સમગ્ર ઘટનામાં 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા અમરેલી રીફર કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતા ચલાલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી છે.