Ahmedabadમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં AI ટેકનોલોજીનો થશે ઉપયોગ

જગન્નાથ મંદિરમાં રિનોવેશનની કામગીરી શરૂ કરાઇ દર્શનાર્થીઓ રથયાત્રામાં સરળતાથી દર્શન કરે તેવી વ્યવસ્થા રૂટ પર CCTV, ડ્રોન સહિતની સુરક્ષા સાથે તૈયારી શરૂ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં જગન્નાથ મંદિરમાં રિનોવેશનની કામગીરી પણ શરૂ કરાઇ છે. તેમાં દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાશે. જેમાં દર્શનાર્થીઓ રથયાત્રામાં સરળતાથી દર્શન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં રૂટ પર CCTV, ડ્રોન સહિતની સુરક્ષા સાથે તૈયારી કરાઇ છે. AI ટેકનિકવાળા 4 સહિત 2500 કેમેરાથી નજર રખાશે AI ટેકનિકવાળા 4 સહિત 2500 કેમેરાથી નજર રખાશે. તથા રૂટ પર 1 કિમીના અંતરે AI કેમેરા લગાવાયા છે. તેમજ મંદિરથી સરસપુર સુધીના રૂટ પર CCTV લગાવ્યા છે. જેમાં ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રામાં જમાલપુર જગન્નાથ મંદિરમાં દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા માટે કરાશે. દર્શનાર્થીઓ રથયાત્રામાં સરળતાથી દર્શન કરી શકે માટે રીનોવેશન શરૂ કરાયું છે. સમગ્ર મંદિરનું રોજ ચેકીંગ હાથ ધરાયુ છે.અમદાવાદની રથયાત્રા ખૂબ જ મહત્વની રથયાત્રા અમદાવાદની રથયાત્રા ખૂબ જ મહત્વની રથયાત્રા છે, જ્યાં મુખ્યમંત્રી ખુદ પહિન્દ વિધિ કરવા આવે છે અને ભગવાન જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. આ વખતે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના ઉદ્ઘાટન પહેલાં જ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવશે, જેથી અત્યાધુનિક ટેક્નોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરી શકાય. જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે રથયાત્રા હિન્દુ તહેવાર છે. અમદાવાદમાં 1878 થી દરેક અષાઢ સુદ બીજ પર જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વાર્ષિક તહેવાર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા માટે ઉજવવામાં આવે છે.રથયાત્રા ગુજરાત રાજ્યના લોકોત્સવ (જાહેર તહેવાર) તરીકે ઉજવાય છે. પુરી અને કોલકાતાની રથયાત્રા પછી અમદાવાદની રથ યાત્રા એ ત્રીજી સૌથી મોટી રથ યાત્રા તહેવાર છે, જે પણ તે જ દિવસે ઉજવવામાં આવે છે.

Ahmedabadમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં AI ટેકનોલોજીનો થશે ઉપયોગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જગન્નાથ મંદિરમાં રિનોવેશનની કામગીરી શરૂ કરાઇ
  • દર્શનાર્થીઓ રથયાત્રામાં સરળતાથી દર્શન કરે તેવી વ્યવસ્થા
  • રૂટ પર CCTV, ડ્રોન સહિતની સુરક્ષા સાથે તૈયારી શરૂ

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં જગન્નાથ મંદિરમાં રિનોવેશનની કામગીરી પણ શરૂ કરાઇ છે. તેમાં દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા કરાશે. જેમાં દર્શનાર્થીઓ રથયાત્રામાં સરળતાથી દર્શન કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં રૂટ પર CCTV, ડ્રોન સહિતની સુરક્ષા સાથે તૈયારી કરાઇ છે.

AI ટેકનિકવાળા 4 સહિત 2500 કેમેરાથી નજર રખાશે

AI ટેકનિકવાળા 4 સહિત 2500 કેમેરાથી નજર રખાશે. તથા રૂટ પર 1 કિમીના અંતરે AI કેમેરા લગાવાયા છે. તેમજ મંદિરથી સરસપુર સુધીના રૂટ પર CCTV લગાવ્યા છે. જેમાં ભગવાન જગન્નાથજીની 147 મી રથયાત્રામાં જમાલપુર જગન્નાથ મંદિરમાં દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા માટે કરાશે. દર્શનાર્થીઓ રથયાત્રામાં સરળતાથી દર્શન કરી શકે માટે રીનોવેશન શરૂ કરાયું છે. સમગ્ર મંદિરનું રોજ ચેકીંગ હાથ ધરાયુ છે.

અમદાવાદની રથયાત્રા ખૂબ જ મહત્વની રથયાત્રા

અમદાવાદની રથયાત્રા ખૂબ જ મહત્વની રથયાત્રા છે, જ્યાં મુખ્યમંત્રી ખુદ પહિન્દ વિધિ કરવા આવે છે અને ભગવાન જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. આ વખતે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરના ઉદ્ઘાટન પહેલાં જ કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવશે, જેથી અત્યાધુનિક ટેક્નોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરી શકાય.

જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે

રથયાત્રા હિન્દુ તહેવાર છે. અમદાવાદમાં 1878 થી દરેક અષાઢ સુદ બીજ પર જગન્નાથ મંદિર, અમદાવાદ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વાર્ષિક તહેવાર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા માટે ઉજવવામાં આવે છે.રથયાત્રા ગુજરાત રાજ્યના લોકોત્સવ (જાહેર તહેવાર) તરીકે ઉજવાય છે. પુરી અને કોલકાતાની રથયાત્રા પછી અમદાવાદની રથ યાત્રા એ ત્રીજી સૌથી મોટી રથ યાત્રા તહેવાર છે, જે પણ તે જ દિવસે ઉજવવામાં આવે છે.