Ahmedabadમાં કેડીલાના માલિક રાજીવ મોદી કેસમાં સેશન્સ કોર્ટ સમરી રીપોર્ટનો ચુકાદો આપશે

પીડીતાની અરજીના ચુકાદા પર કોર્ટમાં પડી છે મુદત પોલીસે કોર્ટમાં ભરેલા એ-સમરી રિપોર્ટ મુદે કોર્ટ આપશે ચુકાદો સમરી રિપોર્ટ પોલીસે ખોટી રીતે ભર્યો હોવાની પીડીતાની છે રજૂઆત કેડીલાના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસને લઈ આક્ષેપો થયા છે અને યુવતીએ કોર્ટનો સહારો લીધા છે,આ કેસમાં 3 જૂનના રોજ કોર્ટ સમરી રિપોર્ટ મુદ્દે ચુકાદો આપી શકે છે,પોલીસે કરેલા એ સમરી રિપોર્ટ રદ કરવા પીડીતાએ કરી છે કોર્ટમાં અરજી.કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ કથિત દુષ્કર્મનો કેસ કરનાર બલ્ગેરિયન યુવતીને કંપનીમાંથી બરતરફ કરાતા તેણે હવે લેબર કોર્ટમાં વળતર મેળવવા માટે દાવો કર્યો છે. જાણો શું છે A સમરી રાજીવ મોદી દુષ્કર્મ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતી પોતાના વતન પરત ફરી ગઈ હોવાનું પોલીસનું કહેવું છે. ત્યારે હવે પોલીસે આ કેસ સંદર્ભે કોર્ટમાં A સમરી ફાઈલ કરી છે. A સમરી ત્યારે ભરાય છે જ્યારે પોલીસ માનતી હોય કે ગુનો બન્યો છે. પરંતુ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા ના મળતા હોય. ત્યારે આરોપીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરીને ટ્રાયલ ચલાવી શકાય તેમ નથી. વળી આ કેસમાં ફરિયાદ દાખલ થયે અને ગુનો બન્યા વચ્ચે આશરે 1 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. જોકે, હવે મેજિસ્ટ્રેટ સમક્ષ જઈને ફરિયાદી વાંધો ઉઠાવી શકે છે. મેજિસ્ટ્રેટ પોલીસને વધુ તપાસ માટે આદેશ પણ આપી શકે છે. પોલીસ દ્વારા A સમરી ભરાતા યુવતીના વકીલે સુપ્રીમ કોર્ટમાં પોતાની ફરિયાદ સંદર્ભે CBI તપાસની માગ સાથે કરેલ અરજી નિરર્થક થઈ છે. જો કેસ બંધ કરાય તો તેને હાઇકોર્ટમાં ચેલેન્જ કરી શકાશે. કંપનીમાંથી કરાઈ છે બરતરફ કંપનીના સીએમડી સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ ભોગ બનનાર પીડીતાને કોઇપણ પ્રકારના નોટીસ પિરીયડ વગર કંપનીમાંથી બરતરફ કરવામાં આવી છે. અરજદાર વિદેશી નાગરિક છે અને તેની સુરક્ષાને ભારે જોખમ છે. અરજદારનું વેતન પુન:સ્થાપિત કરવામાં આવે. જેથી કરી આપણા બંધારણ દ્વારા તમામ માનવીઓ માટે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. વધુમાં એવી રજૂઆત કરાઈ હતી કે, કોર્ટ નિર્દેશ કરશે તો અરજદાર કોર્ટ બેલિફ દ્વારા પ્રતિવાદી કંપનીને નોટિસ સેવા માટે જરૂરી ફી ચૂકવવા તૈયાર છે. કર્મચારીઓ લેબર કોર્ટમાં ગયા કેડિલાના સીએમડી રાજીવ ગાંધીની બલ્ગેરિયન યુવતી દ્વારા કરાયેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમ મુશ્કેલીઓ વધી રહી છે. તો બીજી તરફ રાજીવ મોદી સામે બીજી મોટી મુશ્કેલી પેદા થઈ છે. કેડિલાના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વગર છૂટા કરાતા વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે. 

Ahmedabadમાં કેડીલાના માલિક રાજીવ મોદી કેસમાં સેશન્સ કોર્ટ સમરી રીપોર્ટનો ચુકાદો આપશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પીડીતાની અરજીના ચુકાદા પર કોર્ટમાં પડી છે મુદત
  • પોલીસે કોર્ટમાં ભરેલા એ-સમરી રિપોર્ટ મુદે કોર્ટ આપશે ચુકાદો
  • સમરી રિપોર્ટ પોલીસે ખોટી રીતે ભર્યો હોવાની પીડીતાની છે રજૂઆત

કેડીલાના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસને લઈ આક્ષેપો થયા છે અને યુવતીએ કોર્ટનો સહારો લીધા છે,આ કેસમાં 3 જૂનના રોજ કોર્ટ સમરી રિપોર્ટ મુદ્દે ચુકાદો આપી શકે છે,પોલીસે કરેલા એ સમરી રિપોર્ટ રદ કરવા પીડીતાએ કરી છે કોર્ટમાં અરજી.કેડિલા ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ કથિત દુષ્કર્મનો કેસ કરનાર બલ્ગેરિયન યુવતીને કંપનીમાંથી બરતરફ કરાતા તેણે હવે લેબર કોર્ટમાં વળતર મેળવવા માટે દાવો કર્યો છે.

જાણો શું છે A સમરી

રાજીવ મોદી દુષ્કર્મ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતી પોતાના વતન પરત ફરી ગઈ હોવાનું પોલીસનું કહેવું છે. ત્યારે હવે પોલીસે આ કેસ સંદર્ભે કોર્ટમાં A સમરી ફાઈલ કરી છે. A સમરી ત્યારે ભરાય છે જ્યારે પોલીસ માનતી હોય કે ગુનો બન્યો છે. પરંતુ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા ના મળતા હોય. ત્યારે આરોપીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરીને ટ્રાયલ ચલાવી શકાય તેમ નથી. વળી આ કેસમાં ફરિયાદ દાખલ થયે અને ગુનો બન્યા વચ્ચે આશરે 1 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. જોકે, હવે મેજિસ્ટ્રેટ સમક્ષ જઈને ફરિયાદી વાંધો ઉઠાવી શકે છે. મેજિસ્ટ્રેટ પોલીસને વધુ તપાસ માટે આદેશ પણ આપી શકે છે. પોલીસ દ્વારા A સમરી ભરાતા યુવતીના વકીલે સુપ્રીમ કોર્ટમાં પોતાની ફરિયાદ સંદર્ભે CBI તપાસની માગ સાથે કરેલ અરજી નિરર્થક થઈ છે. જો કેસ બંધ કરાય તો તેને હાઇકોર્ટમાં ચેલેન્જ કરી શકાશે.

કંપનીમાંથી કરાઈ છે બરતરફ

કંપનીના સીએમડી સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા બાદ ભોગ બનનાર પીડીતાને કોઇપણ પ્રકારના નોટીસ પિરીયડ વગર કંપનીમાંથી બરતરફ કરવામાં આવી છે. અરજદાર વિદેશી નાગરિક છે અને તેની સુરક્ષાને ભારે જોખમ છે. અરજદારનું વેતન પુન:સ્થાપિત કરવામાં આવે. જેથી કરી આપણા બંધારણ દ્વારા તમામ માનવીઓ માટે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. વધુમાં એવી રજૂઆત કરાઈ હતી કે, કોર્ટ નિર્દેશ કરશે તો અરજદાર કોર્ટ બેલિફ દ્વારા પ્રતિવાદી કંપનીને નોટિસ સેવા માટે જરૂરી ફી ચૂકવવા તૈયાર છે.

કર્મચારીઓ લેબર કોર્ટમાં ગયા

કેડિલાના સીએમડી રાજીવ ગાંધીની બલ્ગેરિયન યુવતી દ્વારા કરાયેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમ મુશ્કેલીઓ વધી રહી છે. તો બીજી તરફ રાજીવ મોદી સામે બીજી મોટી મુશ્કેલી પેદા થઈ છે. કેડિલાના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વગર છૂટા કરાતા વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે.