Ahmedabadની વટવા જીઆઈડીસીમાં બોઈલર ફાટયા બાદ લાગી મોટી આગ
અમદાવાદની વટવા GIDCમાં બોઈલર ફાટયું હતુ જેમાં પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં આ બોઈલર ફાટવાની ઘટનના બની હતી વટવા જીઆઈડીસી ફેઝ 2માં બોઈલર ફાટયું અને આગ ભભૂકી ઉઠી હતી,સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતુ તો વહેલી સવારે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. વટવા GIDC ફેઝ 2ની ઘટના અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 2માં આ ઘટના બની હતી જેમાં કંપનીની અંદર શ્રમિકો કામ કરી રહ્યાં હતા અને રાત્રી દરમિયાન બોઈલર ફાટયું હતુ અને બોઈલર ફાટતા આગા ફાટી નીકળી હતી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો અને ફાયર વિભાગની સાત કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગને કાબુમા લીધી હતી ઘટનાની જાણ થતા કંપનીના મેનેજર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કઈ રીતે બોઈલર ફાટયું તે દિશામાં તપાસ હાથધરી છે. પોલીસે લીધા શ્રમિકોના નિવેદન પોલીસે સમગ્ર ઘટનામાં શ્રમિકોના નિવેદન લીધા છે અને કંપનીમાં તપાસ હાથધરી છે,આગ લાગી છે કે લગાવવામાં આવી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી છે ત્યારે એફએસેલના રીપોર્ટમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું,આગ લાગતા પહેલા ધડાકો થયો અને તેમાંથી આગ ફાટી નીકળી હતી,પ્લાસ્ટિકને લગતી સામગ્રી આ કારખાનામાં બનતી હતી. 26 ડિસેમ્બર 2024ના રોજ સાબરકાંઠામાં બની હતી આવી ઘટના સાબર ડેરીમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હિંમતનગર નજીક સાબરડેરીમાં બોઇલર સફાઈ કરતા ગૂંગળામણ થતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે. તો ગેસ ગૂંગળામણને કારણે બે શ્રમિકોની હાલત ગંભીર થઈ છે. બંને શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદની વટવા GIDCમાં બોઈલર ફાટયું હતુ જેમાં પાર્શ્વનાથ પ્લાસ્ટીકના ગોડાઉનમાં આ બોઈલર ફાટવાની ઘટનના બની હતી વટવા જીઆઈડીસી ફેઝ 2માં બોઈલર ફાટયું અને આગ ભભૂકી ઉઠી હતી,સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે પોલીસ અને ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતુ તો વહેલી સવારે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.
વટવા GIDC ફેઝ 2ની ઘટના
અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ 2માં આ ઘટના બની હતી જેમાં કંપનીની અંદર શ્રમિકો કામ કરી રહ્યાં હતા અને રાત્રી દરમિયાન બોઈલર ફાટયું હતુ અને બોઈલર ફાટતા આગા ફાટી નીકળી હતી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો અને ફાયર વિભાગની સાત કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.અને આગને કાબુમા લીધી હતી ઘટનાની જાણ થતા કંપનીના મેનેજર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કઈ રીતે બોઈલર ફાટયું તે દિશામાં તપાસ હાથધરી છે.
પોલીસે લીધા શ્રમિકોના નિવેદન
પોલીસે સમગ્ર ઘટનામાં શ્રમિકોના નિવેદન લીધા છે અને કંપનીમાં તપાસ હાથધરી છે,આગ લાગી છે કે લગાવવામાં આવી છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી છે ત્યારે એફએસેલના રીપોર્ટમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું,આગ લાગતા પહેલા ધડાકો થયો અને તેમાંથી આગ ફાટી નીકળી હતી,પ્લાસ્ટિકને લગતી સામગ્રી આ કારખાનામાં બનતી હતી.
26 ડિસેમ્બર 2024ના રોજ સાબરકાંઠામાં બની હતી આવી ઘટના
સાબર ડેરીમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હિંમતનગર નજીક સાબરડેરીમાં બોઇલર સફાઈ કરતા ગૂંગળામણ થતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે. તો ગેસ ગૂંગળામણને કારણે બે શ્રમિકોની હાલત ગંભીર થઈ છે. બંને શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.