Ahmedabad: બેફામ AMTS બસે એક સાથે 8 વાહનોના ભુક્કા બોલાવ્યા,અનેક લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદના જોધપુર પાસે AMTS બસ બેફામ બસે 5 કાર અને રિક્ષા સહિત 8 વાહનોને લીધા અડફેટે અકસ્માતમાં  ઈજાગ્રસ્તોને સારાવાર માટે ખસેડાયાગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ રોજ રોજે સામે આવી રહી છે. દોડધામ ભરી જિંદગી અને ઉતાવળને પગલે ક્યાંક ખરાબ રોડ, તો ક્યાંક બેફામ સ્પીડના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી રહે છે. તેવામાં અમદાવાદના જોધપુર પાસે 5 કાર વચ્ચે AMTS બસ અને રિક્ષાનો વિચિત્ર ટ્રિપ્પલ અકસ્માત સર્જાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.અકસ્માતની ઘટનામાં 5 કાર વચ્ચે AMTS બસ અને રિક્ષાનો અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી છે. આ અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાની જાણ થતા એમ્બ્યૂલન્સની ગાડીઓ ઘટનાસ્થળે ખડકાઇ ગઇ હતી. સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વલસાડના ફણસા ગામે અકસ્માતમાં 3 યુવકોના મોતદોડધામ ભરી જિંદગી અને ઉતાવળને પગલે ક્યાંક ખરાબ રોડ, તો ક્યાંક બેફામ સ્પીડના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી રહે છે. તેવામાં વાપીના 3 યુવકો કલગામ મંદિરે દર્શન કરી પરત ફરતા સમયે કાર સાથે અથડાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી

Ahmedabad: બેફામ AMTS બસે એક સાથે 8 વાહનોના ભુક્કા બોલાવ્યા,અનેક લોકો ઇજાગ્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદના જોધપુર પાસે AMTS બસ બેફામ
  • બસે 5 કાર અને રિક્ષા સહિત 8 વાહનોને લીધા અડફેટે
  • અકસ્માતમાં  ઈજાગ્રસ્તોને સારાવાર માટે ખસેડાયા

ગુજરાતમાં રોડ અકસ્માતની ઘટનાઓ રોજ રોજે સામે આવી રહી છે. દોડધામ ભરી જિંદગી અને ઉતાવળને પગલે ક્યાંક ખરાબ રોડ, તો ક્યાંક બેફામ સ્પીડના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી રહે છે. તેવામાં અમદાવાદના જોધપુર પાસે 5 કાર વચ્ચે AMTS બસ અને રિક્ષાનો વિચિત્ર ટ્રિપ્પલ અકસ્માત સર્જાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.


અકસ્માતની ઘટનામાં 5 કાર વચ્ચે AMTS બસ અને રિક્ષાનો અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી છે. આ અકસ્માતની ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાની જાણ થતા એમ્બ્યૂલન્સની ગાડીઓ ઘટનાસ્થળે ખડકાઇ ગઇ હતી. સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

વલસાડના ફણસા ગામે અકસ્માતમાં 3 યુવકોના મોત

દોડધામ ભરી જિંદગી અને ઉતાવળને પગલે ક્યાંક ખરાબ રોડ, તો ક્યાંક બેફામ સ્પીડના કારણે અકસ્માત સર્જાવાની ઘટનાઓ બનતી રહે છે. તેવામાં વાપીના 3 યુવકો કલગામ મંદિરે દર્શન કરી પરત ફરતા સમયે કાર સાથે અથડાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી