Ahmedabad આવતી જતી 20થી વધુ ફ્લાઇટો એકથી સાડા ત્રણ કલાક મોડી પડી

અમદાવાદ આવતી 10થી વધુ ફ્લાઇટો એકથી સાડા ત્રણ કલાક જેટલો વિલંબ રાતે 9 વાગેની પુણે જતી ફ્લાઇટ રાતે 12.35 કલાકે ટેકઓફ કર્યુંટર્મિનલ-2ના છતમાંથી વરસાદી પાણી પડવાનો વીડિયો વાયરલ અમદાવાદમાં ખરાબ વાતાવરણને પગલે ફ્લાઇટોના શિડયૂલ ખોરવાયા હતા. અમદાવાદ આવતી 10થી વધુ ફ્લાઇટો એકથી સાડા ત્રણ કલાક જેટલો વિલંબ પડયો હતો. જેને પગલે અમદાવાદથી ટેકઓફ કરતી ફ્લાઇટો પણ સાડા ત્રણ કલાક જેટલો વિલંબ ઉભો થતાં પેસેન્જરોને ટર્મિનલ પર બેસી રહેવાનો વારો આવ્યો હતો. અમદાવાદથી પુણે, મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ અને હૈદરાબાદ સહિતની વિવિધ જગ્યાએ જતી ફ્લાઇટો મોડી ટેકઓફ થતાં પેસેન્જરોને ટર્મિનલ પર રાહ જોવી પડી હતી. રાતે 9 વાગેની પુણે જતી ફ્લાઇટ રાતે 12.35 કલાકે ટેકઓફ થવાને પગલે પેસેન્જરોને ટર્મિનલ પર ચાર કલાકથી વધુ સમય કાઢવો પડયો હતો. ટર્મિનલ-2ના છતમાંથી વરસાદી પાણી પડવાનો વીડિયો વાયરલ અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 2 પર વરસાદી પાણી ટપકવાની સમસ્યાઓ સર્જાતા વરસાદી પાણી પડતાં હોવાના વિડિયો પણ વાયરલ થયા હતા. ઇન્ટરનેશનલ સહિત કેટલીક ડોમેસ્ટિક ફ્લાઇટોનું સંચાલન ટર્મિનલ 2 પરથી કરવામાં આવે છે. અગાઉ પણ ચોમાસામાં વરસાદી પાણી ટપકવાની સમસ્યા જોવા મળી હતી.

Ahmedabad આવતી જતી 20થી વધુ ફ્લાઇટો એકથી સાડા ત્રણ કલાક મોડી પડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમદાવાદ આવતી 10થી વધુ ફ્લાઇટો એકથી સાડા ત્રણ કલાક જેટલો વિલંબ
  •  રાતે 9 વાગેની પુણે જતી ફ્લાઇટ રાતે 12.35 કલાકે ટેકઓફ કર્યું
  • ટર્મિનલ-2ના છતમાંથી વરસાદી પાણી પડવાનો વીડિયો વાયરલ

અમદાવાદમાં ખરાબ વાતાવરણને પગલે ફ્લાઇટોના શિડયૂલ ખોરવાયા હતા. અમદાવાદ આવતી 10થી વધુ ફ્લાઇટો એકથી સાડા ત્રણ કલાક જેટલો વિલંબ પડયો હતો.

જેને પગલે અમદાવાદથી ટેકઓફ કરતી ફ્લાઇટો પણ સાડા ત્રણ કલાક જેટલો વિલંબ ઉભો થતાં પેસેન્જરોને ટર્મિનલ પર બેસી રહેવાનો વારો આવ્યો હતો. અમદાવાદથી પુણે, મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ અને હૈદરાબાદ સહિતની વિવિધ જગ્યાએ જતી ફ્લાઇટો મોડી ટેકઓફ થતાં પેસેન્જરોને ટર્મિનલ પર રાહ જોવી પડી હતી. રાતે 9 વાગેની પુણે જતી ફ્લાઇટ રાતે 12.35 કલાકે ટેકઓફ થવાને પગલે પેસેન્જરોને ટર્મિનલ પર ચાર કલાકથી વધુ સમય કાઢવો પડયો હતો.

ટર્મિનલ-2ના છતમાંથી વરસાદી પાણી પડવાનો વીડિયો વાયરલ

અમદાવાદ એરપોર્ટના ટર્મિનલ 2 પર વરસાદી પાણી ટપકવાની સમસ્યાઓ સર્જાતા વરસાદી પાણી પડતાં હોવાના વિડિયો પણ વાયરલ થયા હતા. ઇન્ટરનેશનલ સહિત કેટલીક ડોમેસ્ટિક ફ્લાઇટોનું સંચાલન ટર્મિનલ 2 પરથી કરવામાં આવે છે. અગાઉ પણ ચોમાસામાં વરસાદી પાણી ટપકવાની સમસ્યા જોવા મળી હતી.