Ahmedabad News: GCCI દ્વારા કરાયું "ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ 2024"નું આયોજન

GCCIના ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સ દ્વારા કરાયું આયોજનટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવની ત્રીજી આવૃત્તિ યોજાશે નવીન ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ્સ વિષે માહિતી આપશે GCCIના ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સ દ્વારા "ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ 2024" નું આયોજન કરવામાં આવ્યું છે. GCCI દ્વારા આયોજિત "ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ"ની આ ત્રીજી આવૃત્તિ છે. આ કોન્ક્લેવનું આયોજન 15 જૂને કર્ણાવતી ક્લબ ખાતે કરવામાં આવ્યું છે. ભૂતકાળમાં ખુબ જ સફળ થયેલ આ વાર્ષિક કોન્ક્લેલનો મુખ્ય ઉદ્દેશ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ સ્ટેક હોલ્ડર્સને એકત્ર કરી તેઓને ટેક્સટાઇલ ઉદ્યોગ સંદર્ભમાં વાર્તાલાપ, સફળ ઉદ્યોગપતિઓના અનુભવો બાબતે સફળતાની વાતો, નવીન ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ્સ વિષે માહિતી, આ ઉદ્યોગ બાબતે વિવિધ ઇનસાઈટ તેમજ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ ઓફર કરવાનો છે. આ સમગ્ર કોન્ક્લેવમાં ગુજરાત રાજ્યમાંથી જીનીગું, સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટિગ, ટેકનિકલ ટેક્સટાઈલ અને ટેક્સટાઇલ મશીનરી મેન્યુંફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી 700થી વધુ સહભાગીઓ ભાગ લેશે.

Ahmedabad News: GCCI દ્વારા કરાયું "ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ 2024"નું આયોજન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • GCCIના ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સ દ્વારા કરાયું આયોજન
  • ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવની ત્રીજી આવૃત્તિ યોજાશે
  • નવીન ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ્સ વિષે માહિતી આપશે

GCCIના ટેક્સટાઈલ ટાસ્ક ફોર્સ દ્વારા "ટેક્સટાઈલ લીડરશીપ કોન્ક્લેવ 2024" નું આયોજન કરવામાં આવ્યું છે. GCCI દ્વારા આયોજિત "ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ"ની આ ત્રીજી આવૃત્તિ છે. આ કોન્ક્લેવનું આયોજન 15 જૂને કર્ણાવતી ક્લબ ખાતે કરવામાં આવ્યું છે.

ભૂતકાળમાં ખુબ જ સફળ થયેલ આ વાર્ષિક કોન્ક્લેલનો મુખ્ય ઉદ્દેશ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ સ્ટેક હોલ્ડર્સને એકત્ર કરી તેઓને ટેક્સટાઇલ ઉદ્યોગ સંદર્ભમાં વાર્તાલાપ, સફળ ઉદ્યોગપતિઓના અનુભવો બાબતે સફળતાની વાતો, નવીન ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ્સ વિષે માહિતી, આ ઉદ્યોગ બાબતે વિવિધ ઇનસાઈટ તેમજ સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક પ્લેટફોર્મ ઓફર કરવાનો છે.

આ સમગ્ર કોન્ક્લેવમાં ગુજરાત રાજ્યમાંથી જીનીગું, સ્પિનિંગ, વિવિંગ, પ્રોસેસ હાઉસ, ગાર્મેન્ટિગ, ટેકનિકલ ટેક્સટાઈલ અને ટેક્સટાઇલ મશીનરી મેન્યુંફેક્ચરિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાંથી 700થી વધુ સહભાગીઓ ભાગ લેશે.