33 જિલ્લા, 8 શહેરોમાં ભાજપ પ્રમુખ બનવા 1300 દાવેદારોનો રાફડો ફાટ્યો, 'આંતરયુદ્ધ' જેવી સ્થિતિ

Jan 12, 2025 - 11:00
33 જિલ્લા, 8 શહેરોમાં ભાજપ પ્રમુખ બનવા 1300 દાવેદારોનો રાફડો ફાટ્યો, 'આંતરયુદ્ધ' જેવી સ્થિતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

BJP  Gujarat: શિસ્ત જેનો પાયો હતો તેવા ભાજપમાં સમાધાન અને સમજાવટ પણ કામ ન કરતાં નેતાગીરીએ આંતરિક ચૂંટણી જંગ જેવી સ્થિતિનો સ્વીકાર કરવાનો વખત આવ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સમાનતા સાથે સમૃદ્ધિના સપના સાથે 'સમરસ સરપંચ'નો રાહ ચિંધનાર ભાજપે જ 33 જિલ્લા અને 8 શહેરોમાં ભાજપના પ્રમુખ બનવા માટે ઈચ્છુક ભાજપી સભ્યોના નામ મગાવ્યાં તેનાથી જાણે ભૂકંપ સર્જાયો છે. 

ભાજપની ખરી આંતરિક સ્થિતિનો તાગ મેળવવા નેતાગીરી સક્રિય 

ભાજપના 41 પ્રમુખપદ માટે 1300 દાવેદારોનો રાફડો ફાટ્યો છે. તે ભાજપમાં આંતરિક જૂથવાદ, મલાઈવાદ વકર્યાનું જૂના ભાજપીઓ માની રહ્યાં છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0