14 હજાર વૉટનો કરંટ પણ જેનો જુસ્સો ન તોડી શક્યો: આણંદના ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ

May 10, 2026 - 14:30
14 હજાર વૉટનો કરંટ પણ જેનો જુસ્સો ન તોડી શક્યો: આણંદના ભાવિક ભરવાડે વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતી રચ્યો ઇતિહાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Bhavik Bharwad Wins World Para Athletics Gold Medal: કહેવાય છે કે, જીવનની ગમે એટલે મુશ્કેલી આવે, પણ જો વ્યક્તિ મન મક્કમ રાખી અથાક મહેનત કરે તો સફળતા તને મળે જ છે. આ વાતનું ઉત્તમ ઉદાહરણ આણંદના તારાપુરનો તરવરિયો યુવાન ભાવિક ભરવાડ છે. 12 વર્ષની ઉંમરે ભાવિકને 14 હજાર વૉટનો કરંટ લાગ્યો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, તેણે નાની ઉંમરે કોણીથી અડધો હાથ ગુમાવવો પડ્યો.

આ દુર્ઘટના પછી તેને નવું જીવન તો મળી ગયું, પરંતુ મનમાં પારાવાર તોફાન સર્જાયું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0