૯૦.૯૦ લાખ પડાવી લેનાર બે આરોપી અમદાવાદથી ઝડપાયા

 વડોદરા,કારેલીબાગમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા સિનિયર સિટિઝનને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટની ધમકી આપી ડરાવી ૯૦.૯૦ લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે.કારેલીબાગ વીઆઈપી રોડ પર બ્રાઇટ સ્કૂલની પાછળ આદિનાથ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન ભૂપેન્દ્રભાઈ અંબાલાલ શાહને  ગત ૮ મી ઓક્ટોબરે સાયબર ક્રિમિનલે  કોલ કરીને કહ્યું હતું કે, ડીએચએલ કુરિયરમાંથી બોલીએ છીએ.તમારા નામે એક પાર્સલ ચાઇના જાય છે. તેમાંથી  રૃમાલ, લેપટોપ, પાંચ પાસપોર્ટ અને ડ્રગ્સ મળી આવેલ છે.

૯૦.૯૦ લાખ પડાવી લેનાર બે આરોપી અમદાવાદથી ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 વડોદરા,કારેલીબાગમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા સિનિયર સિટિઝનને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટની ધમકી આપી ડરાવી ૯૦.૯૦ લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે.

કારેલીબાગ વીઆઈપી રોડ પર બ્રાઇટ સ્કૂલની પાછળ આદિનાથ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન ભૂપેન્દ્રભાઈ અંબાલાલ શાહને  ગત ૮ મી ઓક્ટોબરે સાયબર ક્રિમિનલે  કોલ કરીને કહ્યું હતું કે, ડીએચએલ કુરિયરમાંથી બોલીએ છીએ.તમારા નામે એક પાર્સલ ચાઇના જાય છે. તેમાંથી  રૃમાલ, લેપટોપ, પાંચ પાસપોર્ટ અને ડ્રગ્સ મળી આવેલ છે.