મહિલાની હત્યાનો પ્રયાસના બનાવ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી

Sep 21, 2025 - 04:30
મહિલાની હત્યાનો પ્રયાસના બનાવ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શનિવાર

અમદાવાદ જિલ્લાના કુબડથલમાં રહેતા એક વ્યક્તિએ એક મહિલા સાથે લગ્ન કરવાની ખાતરી આપીને શારિરીક સંબધ બાંધ્યા હતા. જે બાદ મહિલા પોલીસ કેસ ન કરે તે માટે યુવકના પરિવારજનોએ તેના ઘર મંદિરમા લગ્ન કરાવ્યા બાદ થોડા મહિના રાખીને બાદમાં તેને તરછોડીને તેના સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો.  આ ગંભીર ઘટના અંગે કણભા પોલીસથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓને અનેક રજૂઆત બાદ પણ પોલીસે કોઇ  કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર મામલે હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0