બેફામ દોડતાં ડમ્પરથી પાંચ વાહનને અકસ્માતઃ આખો પરિવાર કારમાં ફસાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, સોમવાર
દિવાળીમાં સપરિવાર ફરીને આવતાં એસ્ટેટ એજન્ટના પરિવારે બેફામ દોડતાં ટેન્કરના કારણે મોત ભાળ્યું હતું. ઘોડાસર ઓવરબ્રિજ ઉપર ડમ્પરે બેફામ ગતિએ ઓવરટેક કરતાં બ્રેક મારતાં જ કાર પલ્ટી ગઈ હતી અને પાછળ એક પછી એક પાંચ વાહનો અથડાયા હતા. અકસ્માતમાં માસૂમ બાળકીને પગે ફ્રેક્ચર થયું હતું.
ડમ્પરે ઓવરટેક કરતાં બચાવ માટે બ્રેક મારી તો કાર પલ્ટીઃ પાછળ બીજી કાર અને ટુ વ્હીલર્સ અથડાયાં
ખોખરામાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા યુવકે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ પરિવારજનો સાથે દિવાળી પર્વમાં રાજસ્થાન રણુજા દર્શન કરવા કાર લઇને ગયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

