સીનસપાટા ભારે પડ્યા! પ્રતિબંધ છતાં ડુમસમાં મર્સિડીઝની એન્ટ્રી, બીચ પર ફસાઈ જતાં ક્રેઈન બોલાવવી પડી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dumas Beach: સુરતના પ્રખ્યાત ડુમસ બીચ પર વાહનો લઈ જવા પર કડક પ્રતિબંધ હોવા છતાં, ધનવાન લોકો દ્વારા નિયમોના ભંગ કરતો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. નિયમોની અવગણના કરીને દરિયાકિનારે લઈ જવાયેલી એક મોંઘીદાટ મર્સિડીઝ કાર દરિયાની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને લગભગ 60 ટકા જેટલી પાણીમાં ડૂબી ગઈ હતી. જોકે, કાર ચાલકને આ સીનસપાટા ભારે પડ્યા હતા કારણ કે, કાર દરિયામાં ફસાઈ ગઈ હતી અને ભારે જહેમત બાદ માંડ-માંડ તેને બહાર કાઢવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ વતન પરત ફરતા પરિવારે લીધો રાહતનો શ્વાસ, પોલીસે હાથ ધરી પૂછપરછ
પાણીનો પ્રવાહ વધતા કાર ફસાઈ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

