પરીક્ષા છે, કેમ મોડો આવ્યો?" પૂછતા જ વિદ્યાર્થીએ શિક્ષિકાને લાફો ઝીંક્યો, શહેરામાં 3ની અટકાયત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Panchmahal News : પંચમહાલ જિલ્લાના શહેરામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરાની જાણીતી એસ.જે.દવે સાર્વજનિક હાઇસ્કૂલમાં એક વિદ્યાર્થીએ પોતાની જ મહિલા શિક્ષિકાને થપ્પડ મારી દેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાદ શાળા સંકુલમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

