અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક 'પેલિકન સિગ્નલ'

Jun 16, 2026 - 00:30
અમદાવાદમાં અકસ્માતો નિવારવા AMCનો નવો પ્રયોગ, પદયાત્રીઓ માટે શરૂ કરાયું આધુનિક 'પેલિકન સિગ્નલ'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Pelican Signal: અમદાવાદ શહેરમાં ચાલીને જતાં નાગરિકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા અને શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ તેમજ આધુનિક બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના સૌથી વધુ વ્યસ્ત અને ધમધમતા વેપારી વિસ્તાર એવા સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે એક ખાસ પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સિગ્નલ સંપૂર્ણપણે પુશ-બટન સંચાલિત છે, જે પદયાત્રીઓને સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવામાં મદદ કરશે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0