નકલી જજ મોરીસે જેમની તરફેણમાં ખોટા ચુકાદા આપ્યા હતા એમના વિરૂદ્ધ પણ થઈ કાર્યવાહી, ફટકાર્યો દંડ

Fake Judge Morris Samuel Christian Case : ગુજરાતમાં કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને બની બેઠેલા જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનનો કેસ હાલ ચર્ચામાં છે, ત્યારે આરોપીએ અમદાવાદ મહાનગરપાલિકાની 5 જમીનોમાં વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરની તરફેણમાં નકલી ઓર્ડર-ચુકાદા આપ્યાં હતા. જેને લઈને કોર્ટે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરને 50,000નો દંડ ફટકાર્યો, જ્યારે સમગ્ર મામલે કોર્ટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને વિન્સેટ ઓલિવર કાર્પેન્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવા આદેશ કર્યો.અમદાવાદ મહાનગરપાલિકાની 5 જમીનોમાં નકલી ઓર્ડર-ચુકાદાનકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં નારોલ શાહવાડી વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતની પાંચ જેટલી જમીનોના ખોટા ઓર્ડર કર્યા હોવાની માહિતી છે. તેણે લવાદ તરીકે ખોટો ઓર્ડર કર્યો હતો અને આ ઓર્ડરના આધારે સીટી સિવિલ કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવ્યો છે.

નકલી જજ મોરીસે જેમની તરફેણમાં ખોટા ચુકાદા આપ્યા હતા એમના વિરૂદ્ધ પણ થઈ કાર્યવાહી, ફટકાર્યો દંડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Fake Judge Morris Samuel Christian Case : ગુજરાતમાં કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને બની બેઠેલા જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનનો કેસ હાલ ચર્ચામાં છે, ત્યારે આરોપીએ અમદાવાદ મહાનગરપાલિકાની 5 જમીનોમાં વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરની તરફેણમાં નકલી ઓર્ડર-ચુકાદા આપ્યાં હતા. જેને લઈને કોર્ટે વિન્સેટ ઓલિવર કાર્પેન્ટરને 50,000નો દંડ ફટકાર્યો, જ્યારે સમગ્ર મામલે કોર્ટે નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન અને વિન્સેટ ઓલિવર કાર્પેન્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવા આદેશ કર્યો.

અમદાવાદ મહાનગરપાલિકાની 5 જમીનોમાં નકલી ઓર્ડર-ચુકાદા

નકલી જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં નારોલ શાહવાડી વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતની પાંચ જેટલી જમીનોના ખોટા ઓર્ડર કર્યા હોવાની માહિતી છે. તેણે લવાદ તરીકે ખોટો ઓર્ડર કર્યો હતો અને આ ઓર્ડરના આધારે સીટી સિવિલ કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવ્યો છે.