દેશ-વિદેશના સમાચાર Live : રાજયમાં વરસાદની શકયતા નહિવત

ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ,ગૃહમંત્રી અમિત શાહ અલગ અલગ કાર્યક્રમમાં હાજર રહેશે,અડાલજમાં હીરામણી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે,ગાંધીનગરમાં ADC બેન્કની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે,અમિત શાહના હસ્તે સેક્ટર 30માં બગીચાનું થશે લોકાર્પણ,સેક્ટર 17માં મનપાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેશે.રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત,દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.નર્મદા, સુરત, તાપીમાં પડી શકે વરસાદ,ડાંગ, નવસારી, વલસાડમાં પડી શકે વરસાદ,દમણ, દાદરાનગર હવેલીમાં પડી શકે વરસાદ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -