ગુજરાતી અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા જિષ્ણુ ભટ્ટનું નિધન, પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી

Jan 22, 2025 - 22:00
ગુજરાતી અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા જિષ્ણુ ભટ્ટનું નિધન, પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarati Actor Jishnu Bhatt Passed Away: ગુજરાતી અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા જિષ્ણુ ભટ્ટનું 65 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પરિવારજનો અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી છે. તેમનો જન્મ 4 ડિસેમ્બર, 1959ના રોજ થયો હતો. તેઓ અમદાવાદમાં રહેતા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0