Valsad Cyclone: વાવાઝોડાએ વિનાશ વેર્યો..! 20 ગામોમાં મચાવ્યો હાહાકાર, 243 ઘરોમાં નુકસાન
વલસાડ જિલ્લામાં ફૂંકાયેલ વાવાઝોડાએ જિલ્લાના 20 ગામોમાં વિનાશ વેર્યો હતો જેમાં વાપીનું એક ગામ, કપરાડાના પાંચ ગામ અને પારડીના 14 ગામોમાં ભારે ખાના ખરાબી સર્જાઈ આ 20 ગામોમાં કુલ 39 વૃક્ષો પડ્યા બે નેશનલ હાઇવે ને અસર થઇ હતી.વલસાડ જિલ્લાલમાં પરમ દિવસે સાંજે ફૂંકાયેલ વાવાઝોડાને લઇ ભારે ખાનાખરબી થઇ હતી પારડી થી નાસિક અને વાપી શામળાજી નેશનલ હાઇવે પર વૃક્ષો પડતા 6 થી 7 કલાક નેશનલ હાઇવે બંધ રહ્યો હતો અનેક વૃક્ષો વાહનો અને મકાનો પર પડ્યા હતા જેમાં એક કાર અને 8 બાઈકો મા ભારે નુકસાન થવા પામ્યું હતું ત્રણ તાલુકાના 20 ગામોમાં 243 ઘરોમાં વાવાઝોડા ને લઇ થયું નુકસાન હતૂ તો જિલ્લા ના ત્રણ તાલુકામાં 112 વીજ પોલ પડી જતા 24 કલાક સુધી 20 ગામોમાં વીજળી ડૂલ થઇ હતી.વાવાજોડુંને લઇ વલસાડ જિલ્લાના ત્રણ તાલુકા ના 20 ગામોમાં વહીવટી તંત્ર ની ફોરેસ્ટ, નેશનલ હાઇવે, રેવન્યુ અને પચાયત ની 50 થી વધુ ટિમો કામે લાગી સંપૂર્ણ રાહતકામગીરી પૂર્ણ કરી હતી વૃક્ષો હટાવાયા હતા અને વીજ પોલ નાખી 24 કલાક મા વીજ પુરવઠો રી સ્ટોર કર્યો હતો હાલ જિલ્લામાં નુકસાની ના સર્વે ની કામગીરી ચાલુ છે ત્યાર બાળ સહાય ની કામગીરી પણ ઝડપ થી શરૂ થશે ની સૂચનાઓ જિલ્લા કલેક્ટર એ આપી હતી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વલસાડ જિલ્લામાં ફૂંકાયેલ વાવાઝોડાએ જિલ્લાના 20 ગામોમાં વિનાશ વેર્યો હતો જેમાં વાપીનું એક ગામ, કપરાડાના પાંચ ગામ અને પારડીના 14 ગામોમાં ભારે ખાના ખરાબી સર્જાઈ આ 20 ગામોમાં કુલ 39 વૃક્ષો પડ્યા બે નેશનલ હાઇવે ને અસર થઇ હતી.
વલસાડ જિલ્લાલમાં પરમ દિવસે સાંજે ફૂંકાયેલ વાવાઝોડાને લઇ ભારે ખાનાખરબી થઇ હતી પારડી થી નાસિક અને વાપી શામળાજી નેશનલ હાઇવે પર વૃક્ષો પડતા 6 થી 7 કલાક નેશનલ હાઇવે બંધ રહ્યો હતો અનેક વૃક્ષો વાહનો અને મકાનો પર પડ્યા હતા જેમાં એક કાર અને 8 બાઈકો મા ભારે નુકસાન થવા પામ્યું હતું ત્રણ તાલુકાના 20 ગામોમાં 243 ઘરોમાં વાવાઝોડા ને લઇ થયું નુકસાન હતૂ તો જિલ્લા ના ત્રણ તાલુકામાં 112 વીજ પોલ પડી જતા 24 કલાક સુધી 20 ગામોમાં વીજળી ડૂલ થઇ હતી.
વાવાજોડુંને લઇ વલસાડ જિલ્લાના ત્રણ તાલુકા ના 20 ગામોમાં વહીવટી તંત્ર ની ફોરેસ્ટ, નેશનલ હાઇવે, રેવન્યુ અને પચાયત ની 50 થી વધુ ટિમો કામે લાગી સંપૂર્ણ રાહતકામગીરી પૂર્ણ કરી હતી વૃક્ષો હટાવાયા હતા અને વીજ પોલ નાખી 24 કલાક મા વીજ પુરવઠો રી સ્ટોર કર્યો હતો હાલ જિલ્લામાં નુકસાની ના સર્વે ની કામગીરી ચાલુ છે ત્યાર બાળ સહાય ની કામગીરી પણ ઝડપ થી શરૂ થશે ની સૂચનાઓ જિલ્લા કલેક્ટર એ આપી હતી