ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયેલા રૂ. 7 કરોડનો રેલો મુંબઈ પહોંચ્યો, પોલીસ તપાસનો ધમધમાટ

7 Crore Cash Seized At Gujarat–Rajasthan Border: બનાસકાંઠાની અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પર એક કારમાંથી પોલીસે રૂપિયા 7 કરોડ રૂપિયાની બેનામી રકમ કબજે કરી હતી. જેમાં પકડાયેલા મહેસાણાના બે શખસે પોલીસ સમક્ષ મુંબઈના સૂત્રધારે પૈસા લેવા માટે દિલ્હી મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. હવે આ મામલે રાજસ્થાન ઈન્કમટેક્ષ વિભાગ તેમજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આયકર વિભાગ અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોમહેસાણાના બે શખસોએ પોલીસ સમક્ષ મુંબઈના સૂત્રધારે પૈસા લેવા દિલ્હી મોકલ્યા હોવા સહિતના વટાણા વેર્યા હતા.

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપાયેલા રૂ. 7 કરોડનો રેલો મુંબઈ પહોંચ્યો, પોલીસ તપાસનો ધમધમાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


7 Crore Cash Seized At Gujarat–Rajasthan Border: બનાસકાંઠાની અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પાસે આવેલ રાજસ્થાનના માવલ ચેકપોસ્ટ પર એક કારમાંથી પોલીસે રૂપિયા 7 કરોડ રૂપિયાની બેનામી રકમ કબજે કરી હતી. જેમાં પકડાયેલા મહેસાણાના બે શખસે પોલીસ સમક્ષ મુંબઈના સૂત્રધારે પૈસા લેવા માટે દિલ્હી મોકલ્યા હોવાનું જણાવ્યું હતું. હવે આ મામલે રાજસ્થાન ઈન્કમટેક્ષ વિભાગ તેમજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

આયકર વિભાગ અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મહેસાણાના બે શખસોએ પોલીસ સમક્ષ મુંબઈના સૂત્રધારે પૈસા લેવા દિલ્હી મોકલ્યા હોવા સહિતના વટાણા વેર્યા હતા.