દેશ દુનિયાના સમાચાર Live: ચોમાસુ હવે લેશે યુ-ટર્ન, જાણો વરસાદની સ્થિતિ

શહેરમાં વધી રહેલા અકસ્માતને લઈને અમદાવાદ ગ્રામ્ય DEOએ આદેશ આપ્યા છે. જેમાં સ્કૂલમાં વાહન લઈને જતા સગીર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ છે. તેમાં DEO દ્વારા પરિપત્ર કરી તમામ સ્કૂલોને જાણ કરાઈ છે. ગિયરવાળા વાહન લઈને જતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા આદેશ છે. 16 સુધીના વર્ષના બાળકોને ડ્રાઇવિંગ લાયસન્સ મળવા પત્ર ના હોવાથી તેઓ વાહન ના ચલાવે તે સ્કૂલે ધ્યાન રાખવું જોઇએ. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -